Breaking NewsEntertainment

GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS તારીખ ૧૩-૩-૨૦૨૨ ના રોજ અમદાવાદ દ્વારકેશ ફાર્મ મુકામે ખુબ મોટી સફળતાપૂર્વક પૂર્ણ થયો

GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS તારીખ ૧૩-૩-૨૦૨૨ ના રોજ અમદાવાદ દ્વારકેશ ફાર્મ મુકામે LUCKY EVENT’S (VISHAL BHAI SHUKLA) RINKU MUSIC GROUP (GRISHMA BEN PANCHAL) તેમજ તેમની પુરું ટીમ દ્વારા ખુબ જ સરસ અને જોરદાર જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ને સફળ બનાવવા માટે
GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS ની પુરી ટીમ દ્વારા હું LUCKY EVENT’S (VISHAL BHAI SHUKLA) RINKU MUSIC GROUP (GRISHMA BEN PANCHAL) અમારા આમંત્રણ ને માન આપી પધારેલા સેલિબ્રિટી બબીતા જી મુનમુન દત્તા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ)તેમજ મુખ્ય આમંત્રિત મહેમાન શ્રી સી.આર પાટીલ સાહેબ (ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ) પ્રશાંત ભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ) તેમજ ભાજપ અગ્રણી ઓ પ્રદીપ સિંહ જાડેજા,ઋત્વિજ ભાઈ પટેલ, વિજય ભાઈ સુવાળા, તેમજ ભાજપ અગ્રણી ઓ કાર્યકર્તા હાજર રહ્યા હતા ખુબ જ મોટી સંખ્યા માં ગુજરાત ના સંગીત કલા જગત સાથે સંકળાયેલા કલાકારો,બિઝનેસ વુમન ની કેટેગરી માં બિઝનેસ એવૉર્ડ કિરણ પંજવાની ને મળ્યો

તેમજ રિધમિસ્ટ ઓ, અને સંગીત કલા જગત સાથે સંકળાયેલા અલગ ડિપાર્ટમન્ટ ના લોકો ખુબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા ભવ્યાતિભવ્ય આયોજન ખુબ જ મોટી સફળાપૂર્વક પૂર્ણ થયું હતું

આ એવોર્ડ માં રીબડા  ના રાજદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા

આ એવોર્ડ માં ગુજરાત નાટક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જીજ્ઞેશ મોદી તેમજ ધનસુખ ભંડેરી ઉર્ફ વિજુડી તેમજ વિક્રમ ઠાકોર જેવા અનેક અભીનેતા પણ હાજર રહ્યા હતા

આ એવોર્ડ માં ભાવનગર ના સુપ્રસિધ્ધ અને સંગીત કલા જગત માં આગવું નામ એવા રઘુવીર કુંચાલા ની સુપુત્રી વિશ્વા રઘુવીર કુંચાલા દ્વારા પોતાના સુર મધુર અવાજ દ્વારા પરફોર્મન્સ આપેલું હતું.GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS મળ્યો હતો.

આ એવોર્ડ જી એક્સ્પ્રેસ ન્યુઝ સાથે સંકળાયેલા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ એંકર અને રિપોર્ટર એવા હિંમતનગર ના લોક ગાયિકા ધારા મકવાણા નાયક ને GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS મળ્યો હતો.

આ એવોર્ડ જી એક્સ્પ્રેસ ન્યુઝ સાથે સંકળાયેલા અને કલોલ ના ગુરુ મ્યુઝિક ગ્રુપ ના સિંગર શાંતી બારોટ ને પણ GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS મળ્યો હતો.

આ એવોર્ડ જી એક્સ્પ્રેસ ન્યુઝ સાથે સંકળાયેલા અને મહેસાણા  ના દર્શના વ્યાસ પંચમ મ્યુઝિક  ગ્રુપ પાટણ ના સિંગર દર્શના વ્યાસ ને પણ GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS મળ્યો હતો.

આ GIMA 2022 GUJARAT ICONIC MUSIC AWARDS ની પુરી ટીમ દ્વારા હું LUCKY EVENT’S (VISHAL BHAI SHUKLA) RINKU MUSIC GROUP (GRISHMA BEN PANCHAL) પધારેલા બધા મિત્રો તેમજ અમારું આમંત્રણ ને માન આપી ને પધારેલ મહેમાનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યા હુ અને મારી સમગ્ર ટીમ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ

આ એવોર્ડ માં જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજ સિંહ વાળા તેમજ યુવા રિપોર્ટર લેખક અભિષેક ડી પારેખ નું ગ્રીષ્મા પંચાલ દ્વારા એવોર્ડ ની ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું અમો જી એક્સ્પ્રેસ ન્યુઝ પરીવાર વતી આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

અહેવાલ: જી એક્સ્પ્રેસ ન્યુઝ યુવા રિપોર્ટર લેખક અભિષેક ડી પારેખ (એ.ડી) અને હેમરાજસિંહ વાળા ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 379

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *