અહેવાલ : જી એક્સ્પ્રેસ ન્યુઝ યુવા રિપોર્ટર & લેખક અભિષેક ડી પારેખ (એ.ડી.) અને હેમરાજસિંહ વાળા ચેરમેન જી એક્સપ્રેસ ન્યૂઝ
GIMA 2022 Gujarat iconic Music Awards એક દિવ્ય થી ભવ્ય અને યાદગાર એવોર્ડ થવા જઈ રહ્યો છે આ એવોર્ડ છેલ્લાં ઘણાં વર્ષોથી અમદાવાદ અને ગુજરાત માં ખુબ લોક ચાહના લોક પ્રિય એવું વિશાલભાઈ શુક્લા નું લકી ઇવેન્ટ અને તેમની ટીમ ઘણા વર્ષો થી આ એવોર્ડ અને ઘણા બધા નાના મોટા લાઇવ પ્રોગ્રામ કરતા હોઇ છે પણ એક સરળ સ્વભાવ નું વ્યક્તિત્વ ધરાવનાર એવા વિશાલ ભાઈ શુક્લા નું એવું કેવું છે આખું વર્ષ આપણે જે ફિલ્ડ અને જે બિઝનેસ માં નાના મોટા આર્ટિસ્ટ જોડે આપડે લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે પણ દર વર્ષે આપણે બધાને એક થવા માટે એક કરવા આપડે બધા ના સાથ અને સહકાર થી આ GIMA 2022 Gujarat iconic Music Awards આપને અને આપડી પૂરી ટીમને એક કરી આપડા બધા આર્ટિસ્ટ ને એક દિવસે એક સમયે અને એક જગ્યા લાઈવ સાંભળવાનો અને જોવા નો એક યાદગાર લાહવો છે વધુ વિશાલ ભાઈ શુક્લા જોડે વાત કરતા એક પ્રખર બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી અને ગુજરાત ભગવા સેના યુવા પ્રમુખ તેમજ અમદાવાદ શહેર માં યુવા ભાજપ અગ્રણી કાર્યકર અને એક સરળ સ્વભાવ અને એક આગવી ઓળખ ઉભી કરનાર કલાકારનો ખુબ મોટો પરીવાર અને સમુહ ખુબ મોટું મિત્રવર્તુળ નો ખુબ જ સાથ સહકાર અને માં મોગલ પર અતૂટ વિશ્વાસ ખુબજ સારા એવા વ્યક્તિ વિશાલ ભાઈ શુક્લા જોડે વાત કરતા એક વાત એમ ને ખુબ સરસ કહેલ અમે તો આ એવોર્ડ ના એક નિમિત્ત છીએ અમારી છેલ્લાં ૨-૩ મહિના તનતોડ મહેનત પરિશ્રમ તેમજ સાથે સાથે અમારી ટીમ નો ખુબ મોટો સાથ સહકાર તેમજ અમારી સાથે ખુબજ મોટા પ્રમાણ માં જોડાયેલી નાની મોટી એજન્સી તેમજ અમારા મેઈન સપોટર તેમજ અમારા મુખ્ય સ્પોનસર એવા માયારા જવેલર્શ સાથે પાવર્ડ બાય સ્પોનસર કિંગ્સ વિલા -૨ આ એવોર્ડ મુખ્ય ઓર્ગેનાઇઝર એવા લકી ઇવેન્ટ મેનેજમેન્ટ (વિશાલ ભાઈ શુક્લા)
,રિંકુ મ્યુઝિકલ ગ્રુપ (ગ્રીષ્મા બેન પંચાલ), સાથે માલધારી કૉર્પોરેશન, M ZONE World Wide Event* *Yo Rami, મુખ્ય તો આ એવોર્ડ માં ૨૫૧ કલાકારો નું એક સાથે એક મંચ પર પર ભવ્ય સન્માન સમારોહ નું ખુબ મોટા પ્રમાણ માં આયોજન કરવામાં આવ્યું છે
Lucky Event & Mayra Jewellers Present….
GIMA 2022 Gujarat iconic Music Awards
મુખ્મ મહેમાન શ્રી
માન.શ્રી સી.આર. પાટીલ
તેમજ અનેક મુખ્ય મહેમાનો ભાજપ અગ્રણી કાર્યકર ઓ
આ એવોર્ડ તારીખ : ૧૩-૩-૨૦૨૨ ના રોજ રવિવાર ના સાંજે ૫ વાગ્યા થી શરૂવાત થશે.
આ એવોર્ડ સરનામું : દ્વારકેશ ફાર્મ , માધવ ફાર્મ ની સામે એસ.પી રિંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ ગુજરાત
આ એવોર્ડ માં મુખ્ય આયોજક
શ્રી વિશાલ ભાઈ શુક્લા ૯૩૧૬૬૨૨૧૭૪
શ્રી ગ્રીષ્મા બેન પંચાલ
૯૯૭૮૩૯૦૫૦૮
શ્રી કરણ પુરોહિત
૯૮૨૫૩૮૯૬૩૧
આ એવોર્ડ માં મુખ્ય આમંત્રિત કરનાર
મિતેષ માલધારી, દેવાંગ ભટ્ટ યોગેશ રામી, પ્રણવ રાઠોડ
અહેવાલ : જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ & યુવા રિપોર્ટર & લેખક અભિષેક ડી પારેખ (એ.ડી.) સાથે હેમરાજસિંહ વાળા ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ 9898252620