Entertainment

વડોદરા ખાતે ત્રિશા ઇવેન્ટ આયોજીત ગુજરાત અપ કમિંગ ફેસ-2 2024 નું ભવ્ય સમાપન

ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક એકતા ની થીમ પર આ ફેશન શો નું આયોજન થયું હતું

ત્રિશા ઇવેન્ટ આયોજિત ગુજરાત અપ કમિંગ ફેસ-2 2024 નું ભવ્ય આયોજન રવિવારે વડોદરા ખાતે થયેલ ત્રિશા ઇવેન્ટ ના ત્રિશા પટેલ અને દર્શીતા ચૌહાણ દ્વારા સમગ્ર ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું

શંકર લાઉન્સ એન્ડ બેન્કવેટ હોલ ગૌત્રિ વડોદરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇન્ટરનેશનલ પાર્ટી સીપેટો પણ ભાગ લીધો અને ગુજરાત ના મોડેલો દ્વારા રેમ્પવોક કરવામાં આવ્યું

સાથે બાળકો પણ ભાગ એ પણ ભાગ લીધો જેમાં ડાન્સ કોમ્પિટિશન પણ રાખવામાં આવેલ આવેલ આ પ્રોગ્રામ માં જ્યૂરી તરીકે કિરણ પંજવાણી , સત્યા પટેલ , રાહુલ મલ અને જલ્પા ગજ્જર એ સેવા આપી હતી અને કોરિયોગ્રાફર તરીકે યતીન પંચાલે સેવા આપી હતી જેમાં વિનરો ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અહેવાલ અંકિતા પારગી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

રિપોર્ટ: અનુજ ઠાકર. ગુજરાતી સિનેમા ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ થીયેટરમાં રિલીઝ થઈ…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *