Entertainment

ગુજરાત ના જામનગર જિલ્લા ના વતની એક્ટ્રેસ ભૂમિ પટેલ એ આ વર્ષે કેદારનાથ મહાદેવ ના પવિત્ર યાત્રા ધામ માં શીશ નમાવી દર્શન કર્યા

ભૂમિ પટેલ એક પ્રસિદ્ધ એકટર્સ છે અને તેમને ની સાથે ધાર્મિક કાર્યો માં અગ્રેસર હર હંમેશ રહી છે અને તેમને ગુજરાતી ફિલ્મ સાસુ માં માં અભિનય કરીયો અને મારુ મન મોહી ગયું સિરિયલ માં પણ કામ કરેલ છે અને એમની આગામી ફિલ્મ હિસાબ બરાબર ટુક સમય માં રિલીઝ થશે .

આ વર્ષે કેદારનાથ મહાદેવ ના પવિત્ર યાત્રા ધામ નું સંકલ્પ કરેલ હતું તેમના મિત્રવર્તુળ સાથે યાત્રા પુર્ણ કરી હતી સાથે ભૂમિ પટેલ સાથે વાત કરતા વધુ માં જણાવ્યું હતું મારા મન ની ઈચ્છા હતી એક વાત તો સાચી તમે ભગવાન ને સાચા મન થી પ્રાર્થના કરી તે પૂર્ણ થાય છે

મને આ સંકલ્પ પુર્ણ થયો હું ખુબ ધન્ય અનુભવ કરી રહી છું સાથે સાથે મારે જવાનું પણ એટલું અચાનક નક્કી થયું અને બધું એક સાથે મેનેજમેન્ટ થયું મને એક ચમત્કાર અનુભવ થાય છે સાથે ભગવાન શિવ મહાદેવ પર મને પુર્ણ શ્રદ્ધા અને અતુટ વિશ્વાસ હતો હર હંમેશ રહે છે મારા મહાદેવ મારી સાથે હર હંમેશ માટે સાથે છે

કહેવાય છે જયારે ભગવાન અને ઈશ્વર નો આદેશ મળે ત્યારે બધું અચાનક નક્કી થઈ જાય છે એટલે હું મારા આ અનુભવ થી બધા ને એક સંદેશ આપવા માગું છું ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો જરૂર થી તમારી દરેક મનોકામના પુર્ણ થશે.

મારા દરેક મિત્રો અને ભાઇઓ બહેનો વડીલો ની દરેક મનોકામના કેદારનાથ મહાદેવ પુર્ણ કરે .

મહાદેવ હર
જય કેદારનાથ દાદા

રિપોર્ટ માનસી રાઠવા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા જોશી નું થયું સન્માન

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા…

1 of 53

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *