Entertainment

ગુજરાતી ફિલમ જગત મા ટૂંક જ સમય મા નામ મેળવનાર અને ક્યૂટ એવી શીતલ સેન

અભિનેત્રી શીતલ સેન એ ગુજરાત માં મોડલિંગ અને એક્ટિંગ માં પ્રસીધ્ધી મેળવી છે. જૂનાગઢ ગુજરાત માં જન્મેલી અને નાનપણ માં માતા પિતા અને વડીલો ના આશીર્વાદ થી ભણતર ની સાથે સાથે તેમ ને પોતાના માટે કઈક કરવાનું મન થયું તેમને પોતાના માં રહેલી ટેલેન્ટ થી અને કળા થી મોડલિંગ ચાલુ કર્યું અને ખુબ ઓછા સમય માં મોડલિંગ અને એક્ટીંગ માં રુચિ ધરાવનાર ગુજરાત માં ખુબ મોટી નામના મેરવી છે.

તેમણે પોતાનો માધ્યમિક‌ શિક્ષણ થી પૂરું કર્યું તેમના માતા. કિરણ બેન સેન .મમ્મી પપ્પા સુરેશ ભાઈ સેન ના સાથ સહકાર થી અને મોડલિંગ અને એક્ટિંગ માટે ધગશ અને લગન હોવાથી તેમને તેમના માં રહેલી ટેલેન્ટ અને કળા દ્વારા તેમના ચાહકો તેમજ તેમને ઘણા બધા શૂટિગ માટે ઓફર આવી રહી અને એ વાણંદ સેન (અમરેલીયા) સમાજ માંથી આવેછે

જે સમાજ માંથી બહુ ઓછી દીકરી ઓ મોડેલિંગ તથા એક્ટીગ માં છે. તેમનું સપનું પણ પુરુ થયું આજે જયારે તે એક મોડલ તરીકે નામના મેળવી છે. શીતલ સેન ને તેમની માતા‌ ને પિતા નો ખુબ મોટો સાથ સહકાર છે ,શીતલ એ ઘણા બધા ફેશન શો પણ કર્યા છે કાવતરું ‌જેવી short films, jeva 20+ gujrati songs, hmw jeva advertisement shoot ,ઘણા Photoshoot કરેલા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *