Breaking NewsEntertainment

ગુજરાત અને સૌરાષ્ટ્ર ની લોક પ્રિય અભિનેત્રી પાયલ શિહોરા ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડ માં લોક પ્રસિદ્ધિ સાથે લોક ચાહના મેળવી

પાયલ શિહોરા સૌરાષ્ટ્ર ના બોટાદ જીલ્લા માં નાના શહેર માં જન્મેલા ખુબ જ નાની ઉંમર માં ભણતર ની સાથે સાથે તેમની ટેલેન્ટ પ્રસ્તુત કરી સફળતા ના શિખરો સર કરી રહી છે તેમના માતા અને પિતા ની લાડકી દિકરી ને આ ક્ષેત્ર માં આવતા પહેલા ખુબજ સંઘર્ષ કરવો પડ્યો છે.આ ક્ષેત્ર માં તેમને આવા માટે ઘણા બધા લોકો એ તેમને રોકાવની ઘણી બધી કોશિશ કરી પણ પાયલ શિહોરા એ પોતાની હિંમત હાર્યા વગર એક બાહોશ અને નીડર બની એક સિહણ ની જેમ સમાજ ના લોકો સાથે રહી છે તેમ છતાં એક કેહવત સારું કાર્ય કરો તેમાં ઘણા લોકો ને તકલીફ પડે છે આ બધા ની વચે પાયલ શિહોરા એ હાર નથી માની પોતાના કાર્ય માં વ્યસ્ત રહી હર હંમેશા લોકો વચે રહી કાર્યો કર્યા છે અને પોતાની ટેલેન્ટ દ્વારા એક્ટિંગ કરી ગુજરાત અને સૌરાષ્ટ્ર માં આગવી ઓળખ ઉભી કરી છે તેમને તેમના જીવન માં ઘણું બધું સંઘર્ષ કર્યું છે. અને તેમના ઘણા બધા ચાહકો દ્વારા તેમને ખુબ ખુબ સપોર્ટ મળી રહયો છે.

પાયલ સિહોરા એ પોતાના કરિયર માટે ખુબ અથાર્થ મહેનત અને સંઘર્ષ કર્યું પાયલ સિહોરા નું કેવું છે મારા દરેક કાર્ય માં મેલડી ના આશીર્વાદ હર હંમેશાં મારી સાથે અને મને વિશ્વાસ છે.મારા દરેક કાર્ય માં મારી માં મેલડી મારી સાથે હર હંમેશાં રહેશે.
પાયલ શિહોરા પોતાના કરિયર ની શરૂવાત ગુજરાત સૌરાષ્ટ્ર ના રાજકોટ સ્માર્ટ શહેર માંથી સૌ પ્રથમ ફેશન શો થી કરી હતી ત્યાર બાદ તેઓં એ તેમની મહેનત અને ટેલેન્ટ થી ગુજરાત ના વડોદરા શહેર માં મિસ વડોદરા નો ખિતાબ મેળવી પોતાની ઓળખ અને પોતાના કરિયર માં પ્રસિદ્ધી મેળવી છે અને ભારત માં પ્રસિદ્ધ એવું મુંબઈ માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં વેબ સીરીઝ, આલ્બમ ગીતો,આલ્બમ શૂટ ,અને અનેક એવા નાના મોટા પ્રોજેક્ટ માં એક્ટિંગ કરી ચુક્યા છે અને પોતાના જીવન માં તેવો આથાર્થ સંઘર્ષ કરી રહ્યા છે અને હાલ અમદાવાદ માં ઘણા બધા પ્રોજેક્ટ જેમકે આલ્બમ ગીતો ,શોર્ટ ફિલ્મ ,માં એક્ટિંગ કરી રહ્યા છે

પાયલ શિહોરા નું સપનું હતું મારી જીવન શેલી માં મારે એવું કરવું છે મારી ટેલેન્ટ નીસાથે મારા માતા પિતા અને પરિવાર નું નામ રોશન કરી શકું તેને આ સપનું પુરુ કર્યું અને એક સિતારા ની જેમ પોતાની ટેલેન્ટ પ્રસ્તુત કરી રહયા છે તેમને પોતાના જીવન માં તન તોડ મહેનત કરી કોઈ કાર્ય માં એવું નથી વિચાર્યું કે મારા થી નહિ થઇ શકે આજે પાયલ શિહોરા પોતાના આ કરિયર માં ઘણા બધા લોકો દ્વારા ઘણી બધી વાતો માં સારું અને ખરાબ પણ સાંભળવા મળ્યું પણ એક સિહણ ની જેમ કોઈ પણ વ્યક્તિ નો સામનો કરી હાજર જવાબ આપ્યા છે એટલે આજે તેવો પોતાનું સપનું સાકાર કર્યું છે સાથે તેમને ઘણી બધી મોટી પ્રોડક્શન એજન્સી દ્વારા તેમને ઘણા બધા પ્રોજેક્ટ માટે આમંત્રણ આપવા માં આવી રહ્યું છે


પાયલ શિહોરા હાલ માં એક્ટિંગ માં ખુબ સારી એવી પ્રસિદ્ધી મેળવી અને આવનારા દિવસો માં ગુજરાત અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પોતાની ટેલેન્ટ અને મહેનત દ્વારા પોતાના કાર્ય માં આગળ વધી રહ્યા છે.
પાયલ શિહોરા અભિનેત્રી ને સાથે એક સામાજીક કાર્યકર પણ છે ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માં આવી કોરોના ની કપરી પરિસ્થિતિ માં તેમના બોટાદ જીલ્લા માં અને તેમના ધ્યાન માં આવતા જરૂરીયાત મંદ લોકો ને તેમના થી બનતી મદદ કરી રહ્યા છે માતા પિતા ના આશીર્વાદ અને પરિવાર ના સહયોગ થી પોતાના માં રહેલી હિમત થી બધા જોડે રહી ગામે તેવી મુશીબત માં તેમની જોડે હર હંમેશા છે અને રહેશે.


પાયલ શિહોરા નું એક એવું પણ સપનું છે તેમને જે પણ વેતન મળે છે તેમાં થી તેવો બધા ને મદદ કરવામાટે આગળ આવે છે ખરા અર્થ એક બધા માટે આ એક સંદેશ સ્વરૂપે છે. અને માતા પિતા ને હર હમેશા ખુશી થી રાખવાના કેમકે જેમને આપણે નાનપણ મોટા કર્યા તેમને આપણે રાજીખુશી થી રાખીશ એવું એમનું સપનું છે.
પાયલ શિહોરા એક સાધારણ રીતે પોતાની લાઈફ પસાર કરી રહ્યા છે તેમને એક્ટિંગ ,મોડલિંગ ,અને ટ્રાવેલિંગ નો શોખ છે સાથે નવી નવી વાનગી જમવાનો ખુબ શોખ છે. તેમનું એવું કેવું છે આજે હું જે છું તેમાં મારા માતા પિતા અને ઇષ્ટદેવ અને માતાજી ના ખુબ આશીર્વાદ મળ્યા છે અને મારા ચાહકો નો ખુબ ખુબ પ્રેમ મળ્યો છે
પાયલ સિહોરા નું એક સપનું છે કે હું જે પણ મારા કામ માંથી કમાઈ થશે એમાંથી હું ગાયો,અને પક્ષી,અને દિવ્યાંગ બાળકો અને અંધ બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે અને વૃદ્ધા આશ્રમ માં અને જરૂયાત વાળા નાના વર્ગ ના છોકરા ને બનતી મહેનત કરીશ.
પાયલ સિહોરા આજે જે પણ કઇ છે તેમાં તેમાં તેના માતા પિતા ના ખુબ મહત્વનો ફાળો છે આવી રીતે તેમના માતા પિતા તેમને સહયોગ કરતા રહે અને તેમના માતા પિતા સાથે હર હંમેશ હળીમળીને ને રહે એવી એમની ઈચ્છા છે.


પાયલ સિહોરા એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ખુબજ લોક ચાહના મેળવ્યા બાદ બોલીવુડ માં ખુબ સારી એવી નામના મેળવી આવનારા દિવસો માં ઘણી બધી ટીવી સીરીયલ,શોર્ટ ફિલ્મ,ફિલ્મ માટે બોલીવુડ માંથી તેમને ઘણા પ્રસ્તાવ આવી રહ્યા છે સાથે તેમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી પણ પ્રસ્તાવ આવી રહે છે.
પાયલ સિહોરા ને તેમની માં મેલડી પર ખુબ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તે માં મેલડી ને ખુબજ માને છે.

પાયલ શિહોરા સાથે ના ખાસ ઈન્ટરવ્યું માં આ માહિતી આપી છે

જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો:ચેરમેન શ્રી હેમરાજ સિંહ વાળાની કલમે સાથે સહયોગ યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 379

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *