Breaking NewsEntertainment

ગુજરાત ના સુપ્રસિધ્ધ અભિનેત્રી એવા પુજા પ્રજાપતી ને ઝેડ પ્લસ ન્યુઝ દ્વારા આયોજીત વુમુન સ ડે મહીલા દિવસ પર આયોજીત ઇવેન્ટ માં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવા નું આમંત્રણ મળ્યું

ગુજરાત સૌરાષ્ટ્ર ના સુપ્રસિધ્ધ અભિનેત્રી ખુબ મોટી એવી લોક ચાહના મેળવનાર પૂજા પ્રજાપતી વુમન ડે મહીલા દિવસ પર દરેક મહિલા સાથે હળી મળીને ને એક થવું અને બધા એક બની ને રેવું આ ઝેડ પ્લસ ન્યુઝ ચેનલ દ્વારા આયોજીત ઇવેન્ટ માં ગુજરાત ના સારા અને લોક પ્રિય અભિનેત્રીઓ તેમજ સિંગર અને અલગ અલગ ફિલ્ડ માંથી ઘણી બધી લોક પ્રિય મહિલા ને આમંત્રિત કરવામાં આવ્યા છે પુજા પ્રજાપતી એક અભિનેત્રી ની સાથે સાથે એક સામાજિક ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરી છે નાના વિસ્તાર માં બધા મદદ કરવાનો અભિગમ થી પોતાનું કાર્ય કરે છે આ વુમન ડે પર બધી મહિલા ને બધા એક સાથે એક જૂથ એક બની કોઈ પણ આફત કે કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરી શકી.

આ ઝેડ પ્લસ ન્યુઝ ચેનલ દ્વારા અમદાવાદ માં ઘણી બધી નાની મોટી ફિલ્ડ માંથી આવતી વુમન મહિલા જે સારા બિઝનેસ અથવા સારી પોસ્ટ ઉપર નોકરી કરી રહી છે તેમનુ સન્માન કરવામાં  આવશે.

(અહેવાલ હેમરાજસિંહ વાળા ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ 9898252620 & અભિષેક ડી પારેખ યુવા રિપોર્ટર લેખક જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ)

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *