Entertainment

ગુજરાત ની અભિનેત્રી એ મોડલિંગ અને એકટિંગ ક્ષેત્રે સારી પ્રસિદ્ધિ મેળવી છે. જીનલ સતિષભાઈ રાણા

જીનલ  સતિષભાઈ રાણા ગુજરાત ના વલસાડ જિલ્લા માં જન્મેલી અને નાનપણ થી કલા જગત સાથે સંકળાયેલ છે માતા લીના બેન અને પિતા સતિષભાઈ ના આશીર્વાદ થી અને બહેન અંજલી ના સાથ સહકાર થી ભણતર સાથે કલા જગત ના નાના મોટા આયોજન માં ભાગ લઈ આગળ વધી એક આજે સારા એકટર્સ અને મોડલીંગ માં સારી નામના મેળવી રહ્યાં છે.

જીનલ રાણા એ પ્રથમ ૨૦૧૯ માં નાટક માં ભાગ ભજવી પોતાના કેરિયર ની શરૂવાત કરી સાથે તેમાં તું તારો શિલ્પી, ડીયર કિરણ, એકાંકી, જેવા નાટકો કર્યા હતા.

જીનલ રાણા નું કેવું મને મારા માતા પિતા અને બહેન નો ખુબ મોટો ફાળો છે આજે મારા કરિયર ના દરેક ક્ષેત્રે આગળ વધવા માટે એક જુનુંન જોઈએ અને મારા માતા પિતા અને બહેન , વડીલો  ના આશીર્વાદ થી હું આજે આ સ્ટેજ પર છું.સાથે આ સમય મારા ચાહક અને મારા મિત્રો, વડીલો ખુબજ મોટો ફાળો છે.

જીનલ રાણા નું કહ્યું છે મે ઘણી બધી  નાની મોટી ઇવેન્ટ અને ફેશન શો માં ભાગ લીધો છે એમાં સારા લેવલ પર હું આગળ આવી છું.

જીનલ રાણા ગુજરાતી સિરિયલ અને શોર્ટ ફિલ્મ માં અભિનય કરેલ છે.
જીનલ રાણા એ  Theatre Advertisement Shoot,Photo Shoot, Bridal Shoot, Gujarati Short Films Fashion Show Organised 2023 Aj2 Event * Gj5 Fashion, Voguetown Designer clothing Brand,
Amazon Shoot,
Malabar  Gold & Dimond Shoot,
Brand Shoot, Celebrity Awards Provide Glamour Awards, આપવામાં આવેલ છે.

https://www.instagram.com/jinal_rana_official?igsh=MThjZzZvbGhvaG9rNQ==

અહેવાલ
અભિષેક (અભી) પારેખ
જી એક્સ્પ્રેસ ન્યુઝ મીડિયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *