Entertainment

GVA એવોર્ડ માં પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ નું કરાયું સન્માન

તારીખ:26.06.2023 નાં રોજ અમદાવાદ ખાતે યોજાયેલ GVA એવોર્ડમાં દિવ્યા બેન પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં

સમગ્ર આયોજન NP ફિલ્મ્સ પ્રોડક્શન નાં નિરવ વાધેલા. પાયલ શાહ દ્વારા કરવામા આવ્યું હતું સુપ્રસિધ્ધ પોડ્યુસર દિવ્યા બેન પટેલ
ડાયમન ક્વીન દિવ્યા બેન પટેલ નાં હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્ર્મ નું ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ મોરલો ગૃપ દ્રારા દશનામ ગોસ્વામી સમાજ ના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ- 2024 થી સન્માનિત કરાયા..

સંગીત પ્રેમી મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *