Entertainment

હિયા ફાઉન્ડેશન દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રવિવારે પ્રી નવરાત્રી સેલિબ્રેશન એવમ સન્માન સમારોહ વિથ ચેરિટી પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે

હિયા ફાઉન્ડેશન દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રવિવારે પ્રી નવરાત્રી સેલિબ્રેશન એવમ સન્માન સમારોહ વિથ ચેરિટી પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે. જેમાં તલવાર રાસ,ઘુમર,ગરબા,તેમજ ડાન્સ સહિતની સ્પર્ધાઓ રાખવામાં આવી છે.

આ કાર્યક્રમ ની વિશેષતા એ રહેશે કે જેમાં ડ્રેસ કોડ રાખવામાં આવેલ છે જેમાં સાડી, ચોલી અને રજવાડી પોશાક ને ડ્રેસ કોડ રાખવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમ માટે હિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અનુપમાબા ચૌહાણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત ની અભિનેત્રી એ મોડલિંગ અને એકટિંગ ક્ષેત્રે સારી પ્રસિદ્ધિ મેળવી છે. જીનલ સતિષભાઈ રાણા

જીનલ  સતિષભાઈ રાણા ગુજરાત ના વલસાડ જિલ્લા માં જન્મેલી અને નાનપણ થી કલા જગત સાથે…

ગુજરાત ની અભિનેત્રી એ મોડલિંગ અને એકટિંગ ક્ષેત્રે સારી પ્રસિદ્ધિ મેળવી છે. જીનલ સતિષભાઈ રાણા

જીનલ  સતિષભાઈ રાણા ગુજરાત ના વલસાડ જિલ્લા માં જન્મેલી અને નાનપણ થી કલા જગત સાથે…

1 of 50

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *