કેહવાય છે કે આજના યુગ માં જ્યારે બાળકો મોબાઇલ ને આધીન થઈ રહ્યા છે ત્યારે ગણી જગ્યા એ હાર્દ રાજ જેવા બાળકો પણ જોવા મળે છે હાર્દ રાજ માત્ર સાત વર્ષની ઉંમરનો બાળક છે પણ સાત વર્ષ દરમિયાન તે ઘણું બધું શીખી રહ્યો છે
હાર્દ રાજ ને નાનપણથી જ આધ્યાત્મિક વસ્તુઓમાં ખૂબ રસ રહ્યો છે તેને અત્યાર સુધીમાં ઘણા બધા શ્લોક પણ કંઠસ્થ કર્યા છે તે તેને પૂજા પાઠમાં ખૂબ જ રસ રહ્યો છે તો આજે હાર્દ રાજ માત્ર સાત વર્ષની ઉંમરમાં આખી હનુમાન ચાલીસા કંઠસ્થ બોલે છે જે અત્યારે નાના બાળકોમાં ભાગ્યે જ જોવા મળે છે અને આટલી નાની ઉંમરમાં આધ્યાત્મમાં આટલો રસ દાખવે છે
તે ખરેખર બિરદાવા લાયક છે અને આજે હાજરાજની હનુમાન ચાલીસા તેના પોતાની જ youtube ચેનલ હાર્દ રા જ વ્લોગ માં મૂકવા માં આવેલ છે તે ઉપરાંત તેની ચેનલમાં તમને અલગ અલગ આધ્યાત્મિક સુંદર મજાના બ્લોગ જોવા મળશે હાર્દ રાજ તે ઉપરાંત ખૂબ જ સારા ચિત્રો પણ દોરે છે આમ હાદરા જ એક સારો આર્ટિસ્ટ છે
તેથી જ નાનપણથી જ તેનામાં આ બધી આવડત હોવાથી એ પણ તેની નજીકના લોકો છે તેમને તેને માસ્ટર નું બિરુદ આપ્યું છે આમ હાર્દરાજને લોકો માસ્ટર હાર્દ રજ તરીક ઓળખે છે હાર્દ રાજ એ ખૂબ જાણીતા સિંગર એવા ધારા નાયક નો સુપુત્ર છે આગળ પણ youtube ચેનલ માં આપને અલગ અલગ બ્લોગ જોવા મળશે તેની પર આમજ આપના આશીર્વાદ બનાવેલા રાખજો.