Entertainment

જાયન્ટ્સ ગ્રુપ ઑફ દિવ દ્વારા એક સરસ મજાનું મનોરંજક ગુજરાતી નાટક બા તને હું ક્યાં રાખું..? રાખવામાં આવેલ

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ માં મલાલા ઓડિટોરિયમ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઑફ દિવ દ્વારા એક મનોરંજન ગુજરાતી નાટક બા તને હું ક્યાં રાખું રાખવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ દીવના ગૌરવ સમાન પદ્મશ્રી પ્રેમજીત બારૈયા નું જાયન્ટ્સ ગ્રુપ ઑફ દિવ ના પ્રેસિડેન્ટ હેમાંશુંભાઈ ચૌહાણ, કાઉન્સિ ઓફિસર આરીફભાઈ સીડા, પ્રોજેક્ટ ડાઇરેક્ટર વિભવભાઈ ફૂગરો, વાઇસ પ્રેસિડેન્ટ જમનાદાસ ઘેડીયા તેમજ વિનયભાઈ બારૈયા દ્વારા સાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં ત્યાર બાદ ઓડીટોરિયમ માં બેઠેલ આશરે ૬૦૦જેટલા નાગરિકોએ ખૂબ જ આનંદ પૂર્વક નાટક ને માણ્યું..

અને પોતાના જીવનમાં ઉતારવા બોધપાઠ લીધેલ સંપૂર્ણ આયોજન ને સફળ બનાવવા પ્રમુખ શ્રી હેમાંશુંભાઈ ચૌહાણ અને એમની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ તકે તેમણે બધા નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા જોશી નું થયું સન્માન

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા…

1 of 53

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *