Entertainment

નવરાત્રી મહોત્સવ દરમિયાન જાણીતી અભિનેત્રી પાયલ શીહોરા ઘણા નાના મોટા આયોજન માં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

સૌરાષ્ટ્ર ગુજરાત ની જાણીતી અભિનેત્રી પાયલ શીહોરા ઘણા બધા નાના મોટા સૌરાષ્ટ્ર ગુજરાત ના નવરાત્રી મહોત્સવ માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજરી આપી હતી સાથે ગરબા રમનાર તેમના ચાહકો સાથે ગરબા રમી તેમની ખુશી માં વધારો કર્યો હતો સાથે દરેક નાના મોટા આયોજન માં પાયલ શીહોરા નું સ્વાગત તેમજ અભિવાદન અનોખી રીતે કરવામાં આવ્યું હતું

હાલ માં પાયલ શીહોરા નાયરા ફેશન માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહ્યાં છે સાથે GJ 5, Rasam ફેશન, Janki બ્યુટીક, પ્રતિષ્ઠા ફેશન , પદ્મ જવેલર્સ, વાસુપૂજ્ય જવેલર્સ માં વર્ક કરેલ છે.


પાયલ શીહોરા પોતાના ચાહક મિત્રો અને નાના મોટા ગરબા મહોત્સવ ના આયોજન ના આયોજક નો દિલ થી આભાર વ્યક્ત કરે તેમની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે.

અહેવાલ
બ્યુરો જી એક્સ્પ્રેસ ન્યુઝ
આર્ટિસ્ટ રિપોર્ટ
અભિષેક ડી પારેખ
(યુવા રિપોર્ટર & લેખક)

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ મોરલો ગૃપ દ્રારા દશનામ ગોસ્વામી સમાજ ના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ- 2024 થી સન્માનિત કરાયા..

સંગીત પ્રેમી મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *