મુંબઈ ખાતે ધાર્મિક ગીત તુ દુર મોરાથી છે તેનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ નવી ધાર્મિક ગીત તુ દૂર મોરાથી છે જે ગીતમાં વિશેષ આનંદની વાત સાથે ગીતને પૂર્વણ પસંદ કરવામાં આવ્યું છે આ ગીતના મુખ્ય ગાયક કાયઝાદ પટેલ દ્વારા ગાવામાં આવ્યું છે જેમણે તાજેતરમાં જ એવોર્ડ ગ્રીન સર્વશ્રેષ્ઠ સંગીત રચિયતા માટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ ગીતને કર્માન મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું આ ગીતમાં વ્યવસ્થા અને સંગીતા તેજસ દમાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગીતની સુંદર વિડીયોગ્રાફી કે.બી રેટ્રોવાલા દ્વારા કરવામાં આવી હતી આ ગીત ઝરથુસ્ત્રા ના પૂજ્ય રૂપે સર્મિપત કરવામાં આવ્યું હતું
જે ઝરથુસ્ત્રા ધર્મના સંસ્થાપક છે ગીતામાં શ્રધ્ધા , ભકતિ અને ભગવાન ઝરથુસ્ત્રાની પ્રેમની ભાવનાઓ પ્રકટ થાય છે આ ગીતને અંત્યત સુંદર અને દિવ્ય માનવામાં આવ્યું છે ગીતમાં દર્દિની ધુન અને મધુર સંગીતની અસર મહેસુસ થતી જોવા મળે છે ગાયક કાયઝાદ પટેલે જણાવ્યું હતું કે આ ગીતના સંગીતમા મને ખૂબ આનંદ અને દિવ્યતા અનુભવી હતી સંગીત અને ધુન એટલી શાનદાર છે કે સાંભળનારનુ મન મોહક બની જાય છે
આ સાથે કર્માન મહેતા અને તેજશ દમાણિયા સાથે કામ કરવાનો મને ખૂબ જ આનંદ થયો છે આ ગીતના વ્યક્તિત્વ પર સૂક્ષ્મ તપાસન કરતા કર્માન મહેતા દ્વારા આ ગીતની રચના અને ગીતકારે ગીતકારના કહેવાથી તેમણે પહેલુ એક ધાર્મિક ગીત બનાવ્યું છે તેમણે ભ્રમણ કરતા સમયે વાસ્તવમાં કેટલી સમસ્યાઓથી ગુજરી રહ્યા હતા તે સમયે તેમને એક વિચાર આવ્યો કે બધુ સારું થશે અને તેના આ શબ્દો અને સ્વરો મન માં આવ્યા અને થોડાક જ સમયમા આ ગીતને તૈયાર કરવામાં આવ્યું સાથે વિડીયો નું કે.બી રેટ્રોવાલા ના પ્રતિભાવીત ઉર્જાઓ ના માર્ગદર્શન હેઠળ કાયઝાદ પટેલ , કર્માન મહેતા અને તેજશ દમાણિયા જેવા અનુભવી સંગીતકારો ની ટીમ સાથે કામ કરવાની ખૂબજ સુંદર સરસ કાર્યક્ષૈલી સાથે આ ગીતને સંગીતમા કંડારી 2D એનિમેટેડ વિડીયો મા તૈયાર કરવામાં આવ્યો હતો આ ગીતમા વિશ્ર્વાસ , ભક્તિ અને ઝરથુસ્ત્રાના ભગવાન પ્રેમને વિશેષ કરીને સંબોધિત છે આ ગીતના શબ્દો એવા ભાવનાઓનું ચિત્રણ કરે છે જે ભગવાન પર શિષ્ય નો વિશ્ર્વાસ ને દર્શાવે છે આ ગીતે જોવાં માટે
ઉપર આપેલ યુટ્યુબ લીંક ઉપર આપ આ ગીતને નિહાળી શકો છો
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા ગુજરાત