Entertainment

સમગ્ર વિશ્વ માં લોક ચાહના મેળવી છે એવા લોક ગાયિકા દિવ્યા ચૌધરી ઑસ્ટ્રલિયા ના ફોટા આવ્યા સામે….જુવો તસવીરો

દિવ્યા ચૌધરી ના ચાહકો સમગ્ર વિશ્વ માં દિવ્યા ચૌધરી દર વર્ષ ની જેમ આ વર્ષે વિદેશ ના પ્રવાસે ત્યારે ઓસ્ટ્રેલિયા માં તેમના એક ગરબા ઈવેન્ટ્સ માં ખેલેયા અને દર્શકો થી હોલ એક દમ હાઉસફુલ થઈ ગયેલ હતો

આ અહેવાલ માટે દિવ્યા ચૌધરી સાથે જી એક્સપ્રેસ ના ચેરમેન સાથે વાતચિત દરમિયાન દિવ્યા ચૌધરી મારા ચાહકો અને બધા મને ખુબ પ્રેમ આપ્યો છે આજે ઓસ્ટ્રેલિયન માં રહેલા ગુજરાતી એ સાકાર કરિયું જ્યાં જ્ય વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાર ગુજરાત

દિવ્યા ચૌધરી તેમના વિદેશ પ્રવાસ માં ખુબ ખુબ ધૂમ મચાવી ઉત્તર ગુજરાત અને ભારત નું ગૌરવ વધારે એવી જી એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ

Related Posts

ઉત્તરાખંડમાં ‘રહસ્યમ’ ફિલ્મનું દસ દિવસનું શૂટિંગ પુરું, હવે બાકીનું શૂટિંગ થશે અમદાવાદમાં

રિપોર્ટ: અનુજ ઠાકર ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *