Entertainment

વડોદરા ખાતે ઇન્ડિયા ધ ટેલેન્ટ 2023 સિઝન 2 ગ્રાન્ડ ફિનાલે યોજાયો

તારીખ 04/06/2023 ના રોજ વડોદરા શહેર ના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલ ખાતે કે ઇન્ડિયા ન્યૂઝ ૨૪ લાઈવ મીડિયા ના એડિટર કેયુર બારોટ દ્વારા ઇન્ડિયા ધ ટેલેન્ટ 2023 સીઝન ટુ ગ્રાન્ડ ફિનાલય યોજાયો હતો

જેમાં ઇન્ડિયા ધ ટેલેન્ટ 2023 ના ઓર્ગેનાઇઝર કેયુર બારોટ દ્વારા 15 થી વધુ મીડિયા પાર્ટનર ને સન્માન કરવામાં આવ્યું તેમજ ચીફ ગેસ્ટ તરીકે જયેશ બારોટ, ધ્રુવ રાજ ગઢવી, તેમજ અમિત પટેલ,જયેશ પટેલ,મુશી શેખ તથા સેફ શેખ, ચેતન ભુવાજી, ગોળ કેરી રેસ્ટોરન્ટ તથા હેમરાજ સિંહ વાળા ભાવનગર નાઓ ઉપસ્થિત રહી આ ટેલેન્ટ શો ને આવી ને ચાર ચાંદ લગાવ્યા તેમજ પાર્ટીસીપેટ લોકો દૂર દૂરથી આવીને આ સોમા ભાગ લીધો હતો તેમજ વિનર બનેલ તથા વિનર ના થયેલ દરેક પાર્ટીસીપેટ ને કેયુર બારોટ ઓર્ગેનાઈઝર દ્વારા ટ્રોફી મેડલ સર્ટિફિકેટ આપી એપ્રિસીટ કર્યા હતા

તેમજ દરેક ચીફ ગેસ્ટ જયુરી ને ખુબ સારી રીતે સહયોગ આપ્યો હતો તેમજ રિલાયન્સ ડિજિટલ વેન્યુ – મૃણાલ સર
અજય સર તેમજ lg કંપની – મીનુ ચૌધરી સહયોગ આપ્યો હતો
ઇમેજિકા વિશાલ શર્મા દ્વારા ફોટૉ પો્ટફોલિયો શૂટ દરેક ને કરી આપ્યો હતો સાથે મેનેજમેન્ટ ટિમ જિલ પટેલ, પ્રિન્સપટેલ, સાગર પરમાર, કિશન જાંબુકીયા જય સીયારામ ગ્રુપ સાઉન્ડ સહયોગ આપ્યો સાથે જ મેકપ આર્ટિસ્ટ ડીસુ તેમજ જયુરી તરીકે સત્યા પટેલ, ક્રિના મિસ્ત્રી, નરેન્દ્ર દાન ગઢવી તથા યતીન પંચાલ ખુબ સારો સહયોગ ઓર્ગેનાઈઝર કેયુર બારોટ ને આપ્યો તેમજ કેયુર બારોટ એ તમામ એ તમામ જયુરી મેમ્બર તથા તમામ મીડિયા કર્મી, તમામ ચીફ ગેસ્ટ, તેમજ પાર્ટીસીપેટ તથા પેરેન્ટ્સ સહીત નો આભાર માન્યો હતો ટુકજ સમય માં
સીઝન 3 પણ આવશે એની ખાત્રી આપી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા જોશી નું થયું સન્માન

અમદાવાદ ના નિકોલ ખાતે આયોજિત ગુજરાત ગર્વ એવૉર્ડ સન્માન સમારોહ 2024 માં મોડલ આશા…

1 of 53

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *