bhavnagarDevotionalGujarat

બગદાણા ગુરુઆશ્રમનાં મોભી પૂજ્ય સ્વ.મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.

પૂજ્ય બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ.મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીશ્રી

ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને પૂજ્ય સ્વ.બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ.મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

ગુરુઆશ્રમનાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સ્વ.મનજીદાદાનો ગત ૧૪મી ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો.

સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ.મનજીદાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં પરિવાર અને ગુરુઆશ્રમના અનુયાયીઓને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પર ચલાવવા આપેલ સુલભ શૌચાલય ના સંચાલકો ની મનમાની…..

મંદિર દ્વારા નક્કી કરાયેલ ભાવ પત્રક વિરુદ્ધ યાત્રિકો પાસે થી લેવાઈ રહ્યા છે…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું

અંબાજી, સંજીવ રાજપૂત: લોકોને વિવિધ મેળાઓ, તહેવારો અને ખાસ દિવસોની માહિતી મળી રહે…

બાબરા પંથકના તાવેદર ગામના જાલાભાઈ અને તેના પત્ની બન્ને બસમાં મોબાઈલ ભુલી ગયા અને પછી માનવતાને શોભાવતો કિસ્સો

ગારિયાધાર ડેપોથી રાજકોટ રૂટના બસ ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ને સલામ...બન્ને…

1 of 69

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *