રાધનપુર. એ આર. એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ આઈ સી ડી એસ કચેરી ખાતે રાધનપુર ભણસાલી ટ્રસ્ટ સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના સહયોગ થકી ફ્રી આંખ ચેકઅપ નિદાન કેમ્પ યોજાયો હતો
જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ આંખ નિદાન કેમ્પમાં લાભ લીધો હતો કેમ્પમાં કોમ્પ્યુટર મશીનથી આંખના નંબર મોતિયા ,વેલની તપાસ કરવામાં આવી હતી.
આંખ નિદાન કેમ્પમાં આંખના નંબર ધરાવતા દર્દીઓને રાહતદારથી ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતા
કેમ્પમાં તમામ અધિકારીઓ હારીજ શહેર મહામંત્રી હિતુભા ચૌહાણ, ઉપ પ્રમુખ જયંતિ ભાઈ પંચાલ.ડોકટર સ્ટાફ હાજર રહ્યા હતા