Latest

પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
તોત્તેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે ની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.જાણીતા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ મોરચાના વિપુલ કુમાર મનહરભાઈ શર્મા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ત્રિરંગાને લહેરાવી સ્વામીઓ આપી રાષ્ટ્રગીતો નું ગુંજન કરવામાં આવ્યું હતું.શાળા પરિવાર ઉપરાંત ડેપ્યુટી સરપંચ દિપકસિહ પરમાર એસ.મેમ.સીના વિક્રમસિંહ ગ્રામજનો એ શોશ્યલ ડિશ્ટન્સથી આ ઉજવણીમાં ભાગ લીધો હતો.અધ્યક્ષ સ્થાનેથી બોલતા વિપુલ શર્મા એ આઝાદી અને પ્રજાને સત્ત અપાવવામાં જેમને શહાદતનો આપી છે બલિદાનો આપ્યા છે એવા રાષ્ટભકતોને યાદ કરી દેશ અને રાષ્ટ્ર ભાવના વધુ ખીલે તે માટે મનનીય ઉદબોધન કર્યું હતું.. શાળાના આચાર્ય એ આભાર વિધિ કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *