અંબાજી…દાંતા
અજણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 3 લોકો ના મોત અને 2 ઘાયલ..
15 વર્ષીય નરેશ ડામોર 15 વર્ષીય હરેશ ડામોર અને 18 વર્ષીય
રશ્મિબેન નું ઘટના સ્થળે જ મોત
અંબાજી જતા યાત્રાળુ ઓ ને રાણપુર પાસે નડ્યો અકસ્માત…
પદયાત્રાળુ ના અકસ્માત માં કરુંન મોત થતા તેમના મૂર્તદેહ ને પી એમ અર્થે અંબાજી ખસેડવમાં આવ્યો…
સમગ્ર અકસ્માત ની જાણ થતાં બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળે
અહેવાલ પ્રહલાદ પૂજારી અંબાજી
 
            















