Breaking NewsLatest

અંબાજી ભાજપ યુવા મોર્ચા દ્વારા મેરેથોન દોડ યોજાઇ,42 યુવાનોએ ભાગ લીધો

ગુજરાતનું લોકપ્રિય શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ તરીકે જગ વિખ્યાત છે. આજે સાંજે અંબાજી ભાજપ યુવા મોર્ચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં 42 યુવાનોએ ભાગ લીધો હતો વિજેતા યુવાનો ને પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવી હતી.


અંબાજી ભાજપ યુવા મોરચા ના પ્રમુખ દિનેશ પુજારી અને મહામંત્રી અભિષેક જૈન ની આગેવાનીમાં બુધવારે સાંજે પાંચ વાગ્યે ખોડી વડલી સર્કલથી ગણેશ મંદિર સુધી અને ત્યાંથી પરત ખોડી વડલી સૂધી 42 યુવાનોએ ભાગ લીધો હતો જેમાં 3 લોકો વિજેતા જાહેર થયા હતા. વિજેતા યુવાનો ને પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવી હતી. વિજેતા ઉમેદવાર

1)કલ્પેશ પરમાર
2)અનિલ તોમર
3)જવાનજી રબારી

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *