અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.


















