અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી મંદિર ના કપાટ ફરીથી ખુલતા લોકોમાં અને ભકતો મા ભારે ખૂશી જૉવા મળી હતી. નિયમો ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યાં છે.
001 અંબાજી મંદિરના દ્વાર ફરી
ખુલશે ભક્તો માટે
002 ફેબ્રુઆરી 01 થી સરકારી ગાઈડ લાઈન મુજબ મંદિર ખુલશે
003 સરકારની SOP મુજબ
મંદિરના દ્વાર ખોલવા નિર્ણય
004 દર્શનાર્થીઓએ ઓનલાઈન
બુકીંગ કરવાનું રહેશે
005 કોરોનાની રસીના બે ડોઝ
ફરજીયાત લીધેલા હોવા જોઈએ
006 કોરોનાની રસીના બે ડોઝ લીધા ના સર્ટીફિકેટ રજુ કરવા પડશે
007 દર્શનાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવુ પડશે
008 અંબાજીના સ્થાનિક વેપારીઓમા ખુશીની લાગણી
009 અંબાજી મંદિર સહીત તમામ પેટા મંદિરો પણ ખુલશે
010 ગબ્બર રોપવે ફરી શરુ થશે,
ગબ્બર ગોખના પણ દર્શન થશે
011 અંબાજી મંદિરમાં ઓફ લાઈન દર્શન 1 ફેબ્રુઆરીથી થશે શરુ
01ભક્તોની આતુરતાનો અંત,પ્રત્યેક્ષ
માતાજીના દર્શનની જોવાતી હતી રાહ
01તમામ યાત્રીકોએ નિયમોનુ
કડકપણે પાલન કરવુ પડશે
014 કોરોનાને પગલે 15 થી 31 ડિસેમ્બર સુધી અંબાજી મંદિર બંદ રાખવાની જાહેરાત કરાઈ હતી
















