જામનગર: શહેર જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા માહિતી મદદનીશ મહિલા અધિકારી દિવ્યાબહેન હિતેન્દ્રકુમાર જોશીએ પત્રકારત્વ વિભાગમાં પીએચડીની ડીગ્રી મેળવી છે. ડૉ કાંતિભાઈ ઠેસિયાના માર્ગદર્શન હેઠળ તેમણે ગ્રામીણ પત્રકારત્વના વિકાસ તેમજ પ્રચાર અને પ્રસારમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર રાજકોટ કેન્દ્રની ભૂમિકા એક અધ્યન વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રજૂ કરવામાં આવ્યું જેને માન્યતા આપવામાં આવતા તેઓ પીએચડીની માન્યતા મેળવી છે જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. તેમની આ સિદ્ધિ બદલ માહિતી અધિકારીઓ અને સ્ટાફ વતી બિરદાવવામાં આવી છે. દિવ્યાબેન જોશીને ખૂબ ખૂબ અભિનંદન.
અભિનંદન..જામનગર જિલ્લા માહિતીના મહિલા અધિકારીએ પત્રકારત્વ ક્ષેત્રે પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરી મેળવી સિદ્ધિ.
Related Posts
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં રૂ.૬૭.૫ કરોડના ૭૧ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા…
દીપડાની અવર જવર દેખાતા ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ-૧ હાલ મુલાકાતીઓ માટે બંધ રહેશે
જામનગર, સંજીવ રાજપૂત: મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યના…
અમદાવાદ ખાતે જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા કાર્નિવલનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા "જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા…
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને ડોકવા ખાતે કૃષિમેળો યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ): ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા તાલુકાના…
પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વિ.આર. ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…
નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ
નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત…
કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને હારીજ તાલુકાના ચાબખા પ્રા. શાળામાં લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, એ.આર, પાટણ: ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક…
માંડવી ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો
સુરત:સંજીવ રાજપૂત: સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલી માંડવી એજ્યુકેશન સોસાયટીના…
વિધાનસભાના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
પાલનપુર, એબીએનએસ: ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત…
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…