અમદાવાદ: અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલ ગેટ નંબર 3 પાસે હોરર હૉઉસ ખાતે મોડી રાત્રે 11.9 આસપાસ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. ફાયર વિભાગના 5 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું હતું જો કે 9.45 એ બંધ હોરર હૉઉસ બંધ થઈ જતું હોવાના કારણે કોઈ જાનહાની જોવા મળી નહોતી. હોરર હોઉસમાં રહેલ પ્લાસ્ટિક, રબર, લાકડું, કપડાં આગના લીધે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર વિભાગના કર્મીઓએ જહેમત ઉઠાવી આગને 12.45 સુધીમાં કાબુમાં લીધી હતી, જેને પરિણામે આજુબાજુમાં આયોજક દ્વારા લાવવામાં આવેલ મનોરંજનના નવા અનેક સાધનો, રાઈડ વિગેરે બચાવી લેવામાં આવી હતી જેથી મોટું આર્થિક નુકસાન થતાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવેલ હતું તેવું ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદના કાંકરિયામાં આવેલ હોરર હૉઉસમાં મોડી રાત્રે લાગી આગ.
Related Posts
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ…
નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લાં ૩ વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
રોકડ રૂ.૧૨,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ…
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર બ્રીજ, ઘોઘા સર્કલ અને રૂવા રવેચી ધામ- મંત્રેશ સર્કલ સુધીના રોડની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા…
જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું
જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા…
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા…
પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ
પંચમહાલ, વી.આર, એબીએનએસ: પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ…