અમદાવાદના ભરચક વિસ્તાર ગણાતા કાલુપુર, રિલીફ રોડ ખાતે એસીપી બી ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રોડ પર આડેધડ પાર્ક કરાયેલ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના સૌથી ભરચક ગણાતા એવા કાલુપુર, રિલીફ રોડ, ગાંધી રોડ, ખાડિયા, લાલ દરવાજા, આસ્ટડીયા, સારંગપુર જેવા વિસ્તારો જ્યાં દિવસભર સતત ફૂલ ટ્રાફિક રહેતો જોવા મળે છે અને લોકો આડેધડ પોતાના વાહનો પાર્કિંગ કરી ટ્રાફિકની અડચણ વધારતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદના કાલુપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું કરાયું આયોજન.
Related Posts
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
















