અમદાવાદ: : ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજને 71માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતના વિવિધ ઈકોતેર સ્થળોએ યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગ રૂપે અમદાવાદના સોલા વિસ્તારના યોગ કોચ ફાલ્ગુનીબેન સોનારા, યોગ ટ્રેનર કૌશલભાઈ સતાપરા અને મિતેશભાઈ શાહ દ્વારા સોલા વિસ્તારના સાંઈધામ ખાતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિશ્વ હિન્દૂ પરિષદના ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુબજ મોટા પ્રમાણમાં સોલા વિસ્તારના રહીશોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
Related Posts
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…
હડાદ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
15 મી ઓગસ્ટ પર્વ પહેલા દેશ ભક્તિ હાલમાં ગુજરાત ના ગામે ગામ સહિત દેશ ભરમાં જોવા…
સાબરડેરીની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો ૫શુપાલક ૫રિવારો…
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજુની શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો.
ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ…
સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી
જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે
રાધનપુર. એ.આર. એબીએનએસ : ભારતભરમાં આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ…
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના…
મોટી બહેને ભાઈને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર – ભાઇને કિડની આપીને આપ્યું નવજીવન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: યમુનાએ યમને રાખડી બાંધી અને દ્રૌપદીએ કૃષ્ણને રાખડી…
રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!
ગુજરાતના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની ૧૫,૦૦૦થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો…
રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…