અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ સ્ટેશનનો શુભ આરંભ થયો પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી કિરીટ પટેલ તથા ઉચ્ચ અધિકારી પોલીસ કર્મચારીઓ તથા કાયદા અને કાનૂન ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના વરદ હસ્તે ચાંદખેડા પોલીસ સ્ટેશન નો શુભારંભ થયો હતો મોટી સંખ્યામાં ધારાસભ્યો સંસદ સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર તથા સામાજિક કાર્યકર્તાઓ જોડાયા. પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ દ્વારા ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશન ની ખાસિયત એ છે કે જ્યાં મહિલાઓ આવે તો તેમના બાળકોને સાચવવા માટે રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. પ્રદિપસિંહ જાડેજા સાહેબ એ જણાવ્યું કે વર્તમાન સરકાર વિકાસના કાર્યો કરી રહી છે અને કરતી રહેશે. પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.
Related Posts
અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1.30 લાખનું ઇનામ વિતરણ
શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
નમોત્સવ: સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ…ગુજરાતે રક્તદાન થકી સર્જ્યો વિશ્વ વિક્રમ
“આ રક્તદાન શિબિર ગુજરાતની સેવાભાવનાનું જીવંત પ્રતીક છે.” - માન. મંત્રીશ્રી…
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી
અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે.જે પૈકી મૈત્રી અંબે સોસાયટી ખાતે આવેલી કિડ્સ…
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક
સમગ્ર ગુજરાતના પત્રકારો અને તંત્રીશ્રીઓની ઉપસ્થિતિ પત્રકારમિત્રો ના હિત અને…
એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ
હિન્દી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કોમલ ઠક્કર નો આજે જન્મદિવસ હોય તેમના સાથી મિત્રો…
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત ના સૌથી લોકપ્રિય કટાર લેખકોમાંના એક અને…
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો…
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…