Breaking NewsLatest

અમદાવાદ શહેર પોલીસની નવી પહેલ: રાત્રી કરફ્યુના ચુસ્ત પાલન માટે હવે વાહનો પર લગાવાશે સ્ટીકર..વાંચો ક્યાં ક્યા કલરના સ્ટીકર લાગશે..

અમદાવાદ: રાત્રી કરફ્યુ નું ચુસ્ત પાલન થાય અને આવશ્યક સેવા ને મુશ્કેલી ના પડે તે માટે શહેર પોલીસ એ નવી પહેલ શરૂ કરવામાં આવી છે આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર હવે લગાવવા આવશે સ્ટીકર….

મેડિકલ , પેરામેડીકલ સ્ટાફ , ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરની સ્ટીકર લગવવમાં આવશે….

ખાદ્ય સામગ્રી , શાકભાજી , ફ્રૂટ , ફળફળાદી , દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે*…

AMC કર્મચારી , ટોરેન્ટ પાવર ના કર્મચારી , ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે…

આ દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકરો આપવામાં આવશે.. રાત્રી કરફ્યુ દરમ્યાન આ ત્રણ સ્ટીકર ધરાવનાર લોકો ને જ જવા દેવામાં આવશે….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *