અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના લિંભોઈ ગામે આવેલા શ્રી આદર્શ વિદ્યાલય લીંભોઈ કેળવણી મંડળના પ્રમુખ તરીકે શ્રી ગીરીશભાઈ અંબાલાલ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી કરવામા આવતાં કેળવણી મંડળના મંત્રી ,કારોબારી સભ્યો અને સૌ શુભેચ્છકોએ અભિનંદન આપ્યા હતા ગીરીશભાઈ અંબાલાલ ઉપાધ્યાય સાબરકાઠા અરવલ્લી જીલ્લા શિક્ષણસંધ ના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
અરવલ્લીઃલિંભોઈ કેળવણી મંડળના પ્રમુખ તરીકે ગીરીશભાઈ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી…
Related Posts
દિલ્હી ના એક વ્યવસાયી.. અને સદભાવના ટ્રસ્ટના નિર્દેશક.. રાજેશભાઈ અરોડા દર વર્ષે પોતાના પરિવાર સાથે આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજી દર્શન કરવા આવતા હોય છે.
તેમને અંબાજી વિસ્તારના.. એક ગરીબ ગામ મચકોડા.. ની પોતાના પરિવાર સાથે એક મુલાકાત…
ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ
ભુજ, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની…
કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
ભુજ: સંજીવ રાજપૂત: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે…
હારીજ તાલુકામાં ICDS વિભાગ દ્વારા સખી- સહસખી મોડ્યુલ તાલીમ યોજાઈ…
પાટણ. એઆર. એબીએનએસ : પાટણ ના હારીજ તાલુકાના નાણા ,અડીયા , દુનાવાડા,તેમજ હારીજ…
દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત: ગુજરાતે દાખલો બેસાડ્યો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે…
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના…
શહેરોની સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણને લઈને મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને…
જામનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાની દેશભક્તિમાં રંગાયા નાગરિકો
જામનગર, સંજીવ રાજપૂત: પહેલગામ ના આતંકવાદી હુમલામાં જે ૨૬ પરિવારોએ પોતાના પુરુષ…
અમદાવાદ હાટ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નો શુભારંભ કરાવ્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે 'કેસર કેરી…
જામનગર જીલ્લા પંચાયત ખાતે સરપંચો અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા પંચાયત ખાતે ૧૦૨ જેટલા ગામડાઓના સરપંચઓ અને…