Latest

અરવલ્લી આરટીઓ દ્વારા એક જ માસમાં ૬૦ લાખથી વધુનો દંડ વસુલ્યો

અરવલ્લી આરટીઓ કચેરીની સુંદર કામગીરીની નોંધ રાજ્ય લેવલે લેવાઈ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી ને ૬૦ લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે ગત માસમાં માર્ચ મહિનામાં અરવલ્્લી આરટીઓ દ્વારા સઘન વાહન ચેકીંગ કરી કુલ 654 વાહન ના સામે કેસ કરી 3579741/- ની આવક વસુલ કરેલ છે વધુમાં કુલ નવ વખત સરપ્રાઈઝ drive ગોઠવી ઓવરલોડ ચાલતા વાહનો ના 143 કેસ કરી 961181/- ની વસુલાત કરેલ છે તથા નાણાકીય વર્ષ સમાપ્ત થતા ટેક્સ ન ભરનારા કુલ 52 વાહનચાલકો સામે વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી કરી 1309407/- ની વસુલાત કરેલ છે આમ અરવલ્લી દ્વારા માર્ચ માસમાં કુલ ૮૪૯ વાહનોને ચલણ બનાવીને એક માસમાં 5840329/- ની વસુલાત ની આવક કરેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *