Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા ના જાણીતા બિલ્ડર કમલેશભાઈ ના પુત્રનું લગ્ન રીસેપ્શન પાર્ટી માં શેઠ અને શ્રમિક નો ભેદ છોડી અનોખો જમણવાર યોજાયો


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા લગ્ન મા અનોખો જમણવાર જોવા મળ્યો અરવલ્લી જિલ્લાના જાણીતા બિલ્ડર તેમજ સામાજિક અને રાજકીય નામના મેળવેલી એવા મોડાસા નગર પાલિકા ના પૂર્વ કોર્પોરેટર તેમજ મોડાસા નાગરિક સહકારી બેન્ક ના પૂર્વ ચેરમેન કમલેશભાઈ પટેલ મૂળ વતન માલપુર તાલુકા ના જેસવાડી ગામ વતની છે અને માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજ ના અગ્રણી છે તેમના નાના પુત્ર હીલન સિવિલ એન્જિનિયર ના લગ્ન તાજેતરમાં ઉત્તર ગુજરાત ના પ્રથમવાર પાટીદાર મહિલા પાઇલોટ બનેલ રચના પટેલ સાથે થયેલા રચના ના પિતા નું મૂળ વતન માલપુર તાલુકા નું પરસોડા ગામ છે જેઓ હાલ આણંદ ખાતે રહેછે જેમનું લગ્ન તાજેતરમાં આણંદ ખાતે થયું હતું જેના લગ્નના રીસેપ્શન 6 ફેબ્રુઆરી દેવાયતનગર સોસાયટી મોડાસા ખાતે રાજ્ય સરકારશ્રી ની કોરોના ગાઈડલાઈન મુજબ ૩૦૦ વ્યક્તી ભોજન સંમારંભ મા હાજર રહી શકે છે પરંતુ મોડાસા મા
૩૦૦ શ્રમીકો ની વચ્ચે રીસેપ્શન યોજાયો
લગ્ન ના દિવસે જે મેનું હતું તેજ મેનું શ્રમિકો માટે રાખવામાં આવેલું હતું સાથે


ડેકોરેટીવ મંડપ સ્ટેઝ પર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર યોજાયો
શ્રમીકોએ શુપ અને ફાસ્ટફુડ ની લિજ્જત મોજ સિવિલ એન્જિનિયર હિલન અને પાઇલોટ રચના પટેલ સાથે માણી અનેરો આંનદ મેળવ્યો
નવવધુ રચના પટેલ પાઈલોટ અને એન્જીનીયર હિલન પટેલ ની જોડી એ શ્રમીકો સાથે ભોજન કરી મજા માણી
શ્રમીકો અને તેમના બાળકો નવિન વસ્ત્રો માં સજ્જ થઈ પોતાના લગ્ન પ્રસંગ હોય તેવો માહોલ સર્જાયો હતો
પ્રોગ્રામ ના અંતે શ્રમીકોએ પોતાની આગવી ઓળખ મુજબ ગામઠી ગીત સાથે ગામઠી ન્રુત્ય કરી મજા માણી
પોતાની સાઈટ ઊપર કામ કરતા શ્રમીક અને શેઠ નો સંબધ છોડી એક સાથે ભોજન કર્યુ નવતર ચીલો ચિતર્યો હતો આ સમારોહ માં કમલેશભાઈ પટેલ અને તેમનો પરિવાર પણ જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *