Latest

અરવલ્લી જીલ્લા મા. અને ઉ. મા. શાળા વહીવટી કર્મચારી સંઘનો સાતમો સેમિનાર સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ,ભિલોડા મુકામે યોજાયો

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી

અરવલ્લી જીલ્લા મા. અને ઉ. મા. શાળા વહીવટી કર્મચારી સંઘનો સાતમો સેમિનાર સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ,ભિલોડા મુકામે યોજાયોહતો. જેમા ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળ પ્રમુખ શ્રી મહેન્દ્ર પી.પટેલ નો નિવૃત્તિ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશભાઇ એસ.પટેલ, શ્રી પ્રકાશકુમાર સડાત, ઉદ્ધઘાટક ફા. રોનાલ્ડ, ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી. ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળ અધ્યક્ષ અજીતસિંહ સૂરમા, મહામંત્રી કિશોરભાઈ ડાંગર, આચાર્ય શ્રી ફાધર નિક્સન મેકવાન, અરવલ્લી જીલ્લા આચાર્ય સંઘ પ્રમુખ એન.ડી.પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી નિવૃત કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું અરવલ્લી જીલ્લા મા.અને ઉ.મા.વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્ર પટેલ મહામંત્રી કૌશિક સોની સહિત જિલ્લા વહીવટી સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સેમિનારને સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *