કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હોસ્પિટલ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ જનક પટેલ નામના કર્મચારીને સન્માન આપ્યું.મૃત્યુ પામેલ સિક્યુરિટી ગાર્ડના પરિવારને આપ્યું સન્માનપત્ર.
મૃતક કર્મચારીના પરિવારને એક વર્ષ માટે 50 ટકા પગાર આપવાનો કરાયો નિર્ણય.હોસ્પિટલ દ્વારા મૃતક ના બંને બાળકો ના નામે બે-બે લાખની એફ.ડી. અપાશે.હોસ્પિટલ ના હોદ્દેદારો અને કર્મચારીઓ એ મૃતક કર્મચારીના પરિવારને આપી સાંત્વનના.જનક પટેલ નું ઉત્તરાયણ ના દિવસે બાઈક પર પતંગની દોરીથી બચવા જતા પટકાતા સર્જાયો હતો અકસ્માત.અકસ્માતના ચાર દિવસ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ માં થયું હતું મોત.