પ્રજા નિ રક્ષા માટે પોતાના પરીવાર થી દુર રહી ધણા તહેવારો પણ ના મનાવિ શકતા પોલીસ કર્મચારીઓ સતત આપણ ને સુરક્ષા સલામતી અપાવે છે આવા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ને ઓજસ્વીની અને રાષ્ટ્રીય મહિલા પરીષદ દ્વારા A ડીવીજન પોલીસ સ્ટેશન , B ડીવીજન પોલીસ સ્ટેશન માં રક્ષાસુત્ર બાંધી એમની સુરક્ષા માટે બહેનો દ્વારા ભગવાન ને પ્રાર્થના કરવામાં આવી જેમાં તમામ અધિકારીઓ સ્ટાફ વહીવટી સ્ટાફે ખુબજ ઉત્સાહ પુર્વક આવકારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગ દળ , ઓજસ્વિની જિલ્લા અધ્યક્ષ હેમાંગીબા ઝાલા , મેઘાબા ઝાલા , રાષ્ટ્રિય બજરંગ દળ હિંમતનગર તાલુકા મંત્રી જગતસિંહ પરમાર , હિંમતનગર તાલુકા ઉપાધ્યક્ષ રવિભાઈ પટેલ , રાષ્ટ્રિય બજરંગ દળ હિંમતનગર શહેર સહમંત્રી અનિલભાઈ વણઝારા સૌ ઉપસ્થીત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.



















