આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૦૯.૦૪.૨૦૨૨ ના રોજ યોજાનાર છે. રોલ નંબર 131865 થી 132116 સુધીના કુલ ૨૫૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા પરીક્ષા કેન્દ્ર પરથી રોલ નંબર 132117 થી 132356 સુધીના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ એન. એસ. ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બેલા(બેલા સંસ્થા) પરીક્ષા કેન્દ્ર પરથી તથા રોલ નંબર 132357 થી 132568 સુધીના કુલ ૨૧૨ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બોરડા પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે સબંધિત પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર થવું. પ્રવેશ પત્રો (એડમિટ કાર્ડ) www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે તેમ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જણાવાયું છે.
આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે
Related Posts
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta
10th April 2026, Mumbai: Ascenta has announced the elevation of A co-founder…
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ કરાયો
નવસારી, સંજીવ રાજપૂત, એબીએનએસ:નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખાવડા આઇવી (સી)…
ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
















