Latest

આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે બેલમપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બગદાણા ગામમાં સંત શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ ના સહયોગથી લોકોમાં ટીબી રોગ વિશે જન જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફીસ મહુવાનાં માર્ગદર્શન હેઠળ બેલમપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બગદાણા ગામમાં સંત શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ ના સહયોગથી લોકોમાં ટીબી રોગ વિશે જન જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું.આ રેલીમાં ટીબી હારેગા દેશ જીતેગા,જન જન કો જગાના હે ટીબી કો હરાના હે જેવા વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ રેલી સફળ બનાવવામાં ડો.ચંદ્રકાત કણઝરીયા(THO-મહુવા),સલિમભાઈ અલવાણી(THS), ડો.કલ્પેશ કુચા (MO Belmpar), ધીરુભાઈ (MPHS), મેહુલભાઈ (MPHW), ભારતીબેન (FHW), અનુશ્રીબેન (CHO), મુકેશભાઈ( MPHW), જયદેવભાઈ( STS) તથા શાળાનો સમગ્ર સ્ટાફનો વિશેષ સહયોગ રહેલ

રિપોર્ટર- મુકેશ એસ વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *