Breaking NewsLatest

આજ રોજ અમારા પ્રિય બહેન શ્રી દર્શના વ્યાસ ગરબા ક્વીન નો આજે જન્મ દિવસ છે

અહેવાલ: હેમરાજ સિંહ વાળા & અભિષેક ડી પારેખ દ્વારા

દર્શના વ્યાસ ઉત્તર ગુજરાત નહી સમગ્ર વિશ્વમાં માં પોતાના અવાજ થી ચાહકો ના દિલ જીતી લીધા છે


દર્શના વ્યાસ વિદેશ માં પણ ખુબ લોક ચાહના મેળવી છે
દર્શના વ્યાસ એક સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે


દર્શના વ્યાસ પાટણ નું પંચમ મ્યુઝીક ગ્રુપ દ્વારા ઘણા સમય થી જોડાયેલા છે


દર્શના વ્યાસ લોક ડાઉન માં પોતાની સાથે જોડાયેલા કલાકારો અને રિધમ ટીમ ના કલાકારો ને એક પરીવાર ના સભ્ય ની જેમ મદદ કરી તેમને સાથ સહકાર આપ્યો છે


દર્શના વ્યાસ ના ઘણા બધા ગીતો   યુટ્યુબ માં D V Digital માં આપ નીહાળી શકો છો

આજે તેમના જન્મ દિવસ પર પરીવાર મીત્રો સગા સંબંધીઓ અને ભાઈઓ બહેનો તેમજ ગુજરાત ના નામચીન કલાકાર દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે

વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *