અમર શહીદ વીર ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સેન્ટર્સ 23 માર્ચ ૧૯૩૧ના દિવસે નિર્દયતાપૂર્વક ફાંસીને માછલી ચડાવી દીધા હતા દેશની આઝાદી માટે આઝાદી આઝાદી ના માત્ર પોકળ સૂત્રો કર્યા વગર સાચા અર્થમાં પોતાની જાતનો બલિદાન કરનાર આવા સાચા ક્રાંતિવીરોના આત્માને શાંતિ અને દેશની અસ્મિતા જીવંત રાખવા માટે પારડી તા નર્સિંગ કોલેજ ખેડબ્રહ્મા ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી જે જે વોરા સાહેબની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વી ભાઈ બહેનો સોરી ગીતો વક્તવ્ય ક્વીઝ દ્વારા શહીદોના વિવિધ પ્રસંગોને યાદ કરી ભારતને વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા ને નેમ સાથે સંસ્થાના પ્રમુખશ્રી આર.ડી.પટેલ તથા તમામ આગેવાનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા દેશના ક્રાંતિવીરો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને મહેમાનો દ્વારા કોલેજ બેગ નો વિતરણ કરવામાં આવ્યું હતું