Breaking NewsLatest

આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ મેઘરજ ના હેતલબેન ભટ્ટ દ્વારા અભ્યાસ ન કરતા હોય તેવા બાળકોને અભ્યાસ માટે પ્રેરિત કર્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલ પેટ્રોલ પંપ પાછળની વસહત માં પરિશ્રમ સેવા ટ્રસ્ટ મેઘરજ ના રહીમભાઈ ચડી અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ મેઘરજ ના હેતલબેન ભટ્ટ દ્વારા અભ્યાસ ન કરતા હોય તેવા બાળકોને અભ્યાસ માટે શાળામાં મોકલવા તેમજ ડ્રોપ થયેલ હોય દીકરીઓને ફરીથી શાળા માં મોકલવા બાળકોના પરિવારજનો ને સમજ આપવામાં આવી હતી,,જેથી આજના ડિજિટલ યુગમાં કોઈ બાળક શિક્ષણ થી વંચિત ન રહે તેવા આશય થી વાલીઓ ને સમજાવી શાળા એ મોકલવા સહમત કરાયા હતા..તેમજ સરકારની મહિલા અને બાળકો ને લગતી યોજનાની મહિતી આપવમા આવી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *