Latest

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાત ના મહિલા પ્રેસિડન્ટ સોનલબેન ડાંગરિયા ના સાનિધ્યમાં સોમનાથ ગીર જિલ્લામાં પાયલબેન બામણીયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે

પાયલબેન બાંભણિયા જરૂરિયાતમંદો માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય અને લોકોની વેદનાને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ અત્યારે Gnc ન્યૂઝમાં સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ તરીકે કાર્ય કરી રહ્યા છે આ ઉપરાંત તેમને અબોલ પશુઓ પ્રાણીઓ સાથે અપાર પ્રેમ છે તેઓ અબોલ જીવોની સેવા સાથે સારવાર કરી એક માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું પાડે છે
એવા અમારા બાહોશ અને જાંબાજ લેડીને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના સોનલબેન ડાંગરિયા દ્વારા ખુબ ખુબ આગળ વધે અને પ્રગતિ કરે એવી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *