Latest

ઉમરાળાના ટીંબી ITI ખાતે 11 વર્ષથી ફોરમેન તરીકે ફરજ બજાવતા જોષીભાઈ ની બદલી થતાં હર્ષભેર વિદાઈ અપાઈ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉમરાળા ખાતે ૧૧ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી એમ.પી.જોશી નો વિદાય સમારંભ રાખવામાં આવેલ જેમાં ટીંબી હોસ્પિટલના ટ્રસ્ટી પરેશભાઈ ડોડીયા સહિતના ઉપસ્થિત રહેલ તમામ દ્વારા ટીંબી ITI ખાતે ફોરમેન જોષીભાઈ ને સાદર ઓઢાડી સાકર શ્રીફળ પડા દ્વારા સન્માનિત કરાયા ભાવનગર RTO કચેરી દ્વારા ટીંબી ITI ખાતે લર્નિંગ લાઇસન્સ કામગીરી પણ જોષીભાઈ દ્વારા વાદ વિવાદ વગર નિષ્પક્ષ રીતે લર્નિંગ લાઇસન્સની કામગીરી અને તાલીમ અંગેની કામગીરી સાથે ફોરમેન અંગેની કામગીરી ખૂબ જ પ્રમાણિકતાથી અને લોકો સાથે મળીને ખુબ જ સારી રીતે નિભાવેલ કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *