Breaking NewsLatest

ઉમરાળાના રંઘોળા ડેમ 100 % ભરાતા ઓવર ફલો

બ્રેકિંગ ન્યુઝ ઉમરાળા

રંઘોળા ડેમ નીચેના 10 ગામોને એલર્ટ જાહેર કરાયા


ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 30 ફુટે ઓવર ફલો

રંઘોળા ડેમ નીચેના રંઘોળા, દેવળીયા,લંગાળા,ઝાંઝમેર, પીપરાળી,માલપરા,ધારુકા,ચોગઠ,ડંભાળીયા,ભાણગઢ,સહિતના ગામને વહિવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયા

રંઘોળા ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં હોય રંઘોળી નદી કાંઠાના લોકોને નદી પટમાં અવર જવર કરવી નહિ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *