Breaking NewsLatest

ઉમરાળા ખાતે કલ હમારા યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ

ઉમરાળા ખાતે કોળી સમાજ કલ હમારા યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવામા આવ્યુ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે કોળી સમાજના યુવાન અને દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાળા ને જુનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને તેની ઉપર પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યા છે તે પાછો ખેંચવામાં આવે અને માર મારવામાં દોષિત પોલીસ સ્ટાફના જવાનોને નોકરી માંથી કાયમી હટાવવામાં આવે તે બાબતે કલ હમારા યુવા સંગઠન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ઉમરાળા મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *