Breaking NewsLatest

ઉમરાળા ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ ગ્રેડ પે વધારાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર અપાયુ

ગુજરાત રાજયના પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે અને અન્ય લાભોમાં નવા સુધારા કરવા રજૂઆત કરાઈ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે ગુજરાત પોલીસના કર્મચારીઓને હાલમાં મળતા ગ્રેડ-પે તથા અન્ય લાભો અન્ય રાજ્યોની અને ગુજરાત
રાજયના અન્ય સરકારી કર્મચારીઓની સરખામણીએ ઓછા છે જેમાં સુધારો કરીને હાલના સમયની પરીસ્થિતીને જોતા ત્વરીત પણે કરવો વાજબી હોય તેવા સુધારાઓ કરી


ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓને મળતા ગ્રેડ-પે માં વધારો કરાય ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની ફરજ નો સમય નક્કી કરવામાં આવે તે પ્રકારે સત્વરે રાજય સરકાર ઘટતુ હોય તે યોગ્ય કરે તેવા નિર્ણયને અમારા સંગઠનનું સંપુર્ણ સમર્થન આપીયે છીએ
આ સાથે અમારા સંગઠનની ગુજરાત રાજય પોલીસ કર્મચારીઓ પ્રત્યેના હિતની
લાગણી અને રજૂઆત ને ગ્રાહ્ય રાખશો એજ અપેક્ષા સહ આપના આભારી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *