Latest

ઉમરાળા તાલુકા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું

ઉમરાળા તાલુકાના ઘોળાગામ ખાતે ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ’નું વાર્ષિક સ્નેહમિલન યોજાયું હતુ કોરોના કાળના બે વર્ષના લાંબા સમય ગાળા બાદ યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં ઉમરાળા તાલુકાના તમામ ગામોના અગ્રણીઓ,યુવાનો અને
વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવીને સમારોહને દીપાવ્યો હતો સમારોહની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી સૌપ્રથમ વિજયભાઈ
જાસોલીયા એ સ્વાગત પ્રવચન કરીને સૌ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતુ ઉમરાળા તાલુકા
સરદાર પટેલ પ્રગતિ સમાજના આ સ્નેહમિલન સમારોહના અધ્યક્ષ સ્થાને ભીખાલાલ કાળુભાઈ ખુંટ,ધોળાગામ ઉપસ્થિત રહ્યા હતા તેઓ ખ્યાતનામ બિલ્ડર છે અને ધનાબાપા જગ્યાના ટ્રસ્ટી તરીકે
ઉમદા સેવાઓ આપી રહ્યા છે તેઓએ સમાજને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું કે, યુવાનોએ સમાજની પ્રગતિ માટે નીરપેક્ષભાવે સેવા કરવા તૈયાર રહેવું જોઈએ આજે સમાજમાં ઘણા પ્રતિભાશાળી યુવાનો છે એમણે તેમની પ્રતિભાનો સમાજને લાભ આપવો જોઈએ ધનથી સેવા કરનાર ગમે ત્યાંથી
મળી જશે પરંતું તન અને મનથી સેવા કરનાર યુવાનોની સમાજને ખોટન પડવી જોઈએ ઉમરાળા તાલુકા પટેલ સમાજના ટ્રસ્ટી અને ભાવનગર જીલ્લા ડાયમંડ એસોસિએશનના માજી
પ્રમુખ વિઠ્ઠલભાઈ મેંદપરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે,આજે ઝડપથી વિકસી રહેલી
ટેક્નૉલોજિમાં આપણે આપણી પરંપરાઓ અને પારંપરિક સાધનોને ભૂલી રહ્યા છીએ નવી પેઢીને આપણી સંસ્કૃતિક બાબતોથી પરિચિત રાખવી જોઈએ એમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે,જે પરિવારો ગામ છોડીને શહેરમાં કાયમી વસવાટ કરવા લાગ્યા છે એમની વારસાઈ મિલકતો બીજા લોકો પચાવી પડતા જોવા મળ્યા છે અને સમાજને આ રીતે પણ મોટું નુકશાન થઈ રહ્યું છે એ બાબતે ગંભીરતાથી લઈને એવી વારસાઈ
બંધ પડેલી મિલકતો માટે સમાજે એકત્ર થઈને કંઈક ઘટતું કરવું જોઈએ આજે સૌથી મોટી ચિંતા યુવાનોમાં વ્યસનને લઈને પણ કરવી જોઈએ સમૂહલગ્ન કરવા માટે પૈસાની ચિંતા નથી પણ સમાજે એકત્ર થવાની જરૂર છે ઉપરાંત,તેમણે કહ્યું હતું કે,ઉચ્ચ શિક્ષણ લેવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને
સમાજના વધુને વધુ યુવાનો સરકારી ક્ષેત્રમાં જાય તેવા પ્રયાસ કરવા જોઈએ પરવાળા હાઈસ્કૂલના શિક્ષિકા અને મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે સમાજની મહિલાઓ એકત્ર થઈને સામાજિક કાર્યોમાં કાર્યરત થાય તો સમાજની પ્રગતિ બધું ઝડપથી
થઈ શકે છે કન્યાઓને સામાજિક શિક્ષણ સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવું જોઈએ ઉમરાળા પી.એમ.સર્વોદય હાઈસ્કૂલના ટ્રસ્ટી જીવરાજભાઈ વાલાભાઈ સવાણીએ પોતાના ઉદાર સ્વભાવનો પરિચય આપતા તેમણે કૉરોના કાળમાં સમાજનાં જે નિરાધાર થયેલાં બાળકો છે તેમને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે વધુમાં તેમણે અપીલ કરી કે,યુવાનોએ અને વિદ્યાર્થીઓએ તમામ સોશિઅલ મીડિયાથી શક્યતઃ દૂર રહીને તેનો માત્ર હકારાત્મક ઉપયોગ ન કરવો જોઈએ. એમાં સમયની બરબાદી કરીને વિકાસ કરવાનો સમય ગાળો વેડફવો ન જોઈએ અંતે બુધાભાઈ દેવજીભાઈ સવાણી એ સામાજિક એકતા માટે અપીલ કરી હતી કાર્યક્રમને અંતે નીલેશભાઈ ઈટાળીયાએ તમામ મહાનુભાવોનો આભાર માની અહોભાવ વ્યક્ત કર્યો હતો
સમારોહના સમાપન બાદ ઉમરાળા તાલુકાની અગામી બે વર્ષ માટે નવીન કમિટિની રચના કરવામાં આવી હતી એમાં સર્વાનુમતે નવી કારોબારીના સેવા પ્રમુખપદે નીલેશભાઈ બાલાભાઈ ઈટાળીયા-ઉમરાળાની
વરણી કરવામાં આવી છે સેવા ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પોપટભાઈ જાસોલિયા-પરવાળા, સેવા મંત્રીપદે કમલેશભાઈ ભીખાભાઈ ભીગરાંડિયા-ધોળા અને સેવા સહમંત્રીપદે રાજેશ મોહનભાઈ મુંજાણી,પરવાળાની વરણી સર્વાનુમતે થઈ છે ત્યારબાદ,નવી કારોબારી સમિતિએ દરેક ઉમરાળા તાલુકા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું

ઉમરાળા તાલુકાના ઘોળાગામ ખાતે ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ’નું વાર્ષિક સ્નેહમિલન યોજાયું હતુ કોરોના કાળના બે વર્ષના લાંબા સમય ગાળા બાદ યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં ઉમરાળા તાલુકાના તમામ ગામોના અગ્રણીઓ,યુવાનો અને
વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવીને સમારોહને દીપાવ્યો હતો સમારોહની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી સૌપ્રથમ વિજયભાઈ
જાસોલીયા એ સ્વાગત પ્રવચન કરીને સૌ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતુ ઉમરાળા તાલુકા
સરદાર પટેલ પ્રગતિ સમાજના આ સ્નેહમિલન સમારોહના અધ્યક્ષ સ્થાને ભીખાલાલ કાળુભાઈ ખુંટ,ધોળાગામ ઉપસ્થિત રહ્યા હતા તેઓ ખ્યાતનામ બિલ્ડર છે અને ધનાબાપા જગ્યાના ટ્રસ્ટી તરીકે
ઉમદા સેવાઓ આપી રહ્યા છે તેઓએ સમાજને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું કે, યુવાનોએ સમાજની પ્રગતિ માટે નીરપેક્ષભાવે સેવા કરવા તૈયાર રહેવું જોઈએ આજે સમાજમાં ઘણા પ્રતિભાશાળી યુવાનો છે એમણે તેમની પ્રતિભાનો સમાજને લાભ આપવો જોઈએ ધનથી સેવા કરનાર ગમે ત્યાંથી
મળી જશે પરંતું તન અને મનથી સેવા કરનાર યુવાનોની સમાજને ખોટન પડવી જોઈએ ઉમરાળા તાલુકા પટેલ સમાજના ટ્રસ્ટી અને ભાવનગર જીલ્લા ડાયમંડ એસોસિએશનના માજી
પ્રમુખ વિઠ્ઠલભાઈ મેંદપરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે,આજે ઝડપથી વિકસી રહેલી
ટેક્નૉલોજિમાં આપણે આપણી પરંપરાઓ અને પારંપરિક સાધનોને ભૂલી રહ્યા છીએ નવી પેઢીને આપણી સંસ્કૃતિક બાબતોથી પરિચિત રાખવી જોઈએ એમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે,જે પરિવારો ગામ છોડીને શહેરમાં કાયમી વસવાટ કરવા લાગ્યા છે એમની વારસાઈ મિલકતો બીજા લોકો પચાવી પડતા જોવા મળ્યા છે અને સમાજને આ રીતે પણ મોટું નુકશાન થઈ રહ્યું છે એ બાબતે ગંભીરતાથી લઈને એવી વારસાઈ
બંધ પડેલી મિલકતો માટે સમાજે એકત્ર થઈને કંઈક ઘટતું કરવું જોઈએ આજે સૌથી મોટી ચિંતા યુવાનોમાં વ્યસનને લઈને પણ કરવી જોઈએ સમૂહલગ્ન કરવા માટે પૈસાની ચિંતા નથી પણ સમાજે એકત્ર થવાની જરૂર છે ઉપરાંત,તેમણે કહ્યું હતું કે,ઉચ્ચ શિક્ષણ લેવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને
સમાજના વધુને વધુ યુવાનો સરકારી ક્ષેત્રમાં જાય તેવા પ્રયાસ કરવા જોઈએ પરવાળા હાઈસ્કૂલના શિક્ષિકા અને મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે સમાજની મહિલાઓ એકત્ર થઈને સામાજિક કાર્યોમાં કાર્યરત થાય તો સમાજની પ્રગતિ બધું ઝડપથી
થઈ શકે છે કન્યાઓને સામાજિક શિક્ષણ સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવું જોઈએ ઉમરાળા પી.એમ.સર્વોદય હાઈસ્કૂલના ટ્રસ્ટી જીવરાજભાઈ વાલાભાઈ સવાણીએ પોતાના ઉદાર સ્વભાવનો પરિચય આપતા તેમણે કૉરોના કાળમાં સમાજનાં જે નિરાધાર થયેલાં બાળકો છે તેમને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે વધુમાં તેમણે અપીલ કરી કે,યુવાનોએ અને વિદ્યાર્થીઓએ તમામ સોશિઅલ મીડિયાથી શક્યતઃ દૂર રહીને તેનો માત્ર હકારાત્મક ઉપયોગ ન કરવો જોઈએ. એમાં સમયની બરબાદી કરીને વિકાસ કરવાનો સમય ગાળો વેડફવો ન જોઈએ અંતે બુધાભાઈ દેવજીભાઈ સવાણી એ સામાજિક એકતા માટે અપીલ કરી હતી કાર્યક્રમને અંતે નીલેશભાઈ ઈટાળીયાએ તમામ મહાનુભાવોનો આભાર માની અહોભાવ વ્યક્ત કર્યો હતો
સમારોહના સમાપન બાદ ઉમરાળા તાલુકાની અગામી બે વર્ષ માટે નવીન કમિટિની રચના કરવામાં આવી હતી એમાં સર્વાનુમતે નવી કારોબારીના સેવા પ્રમુખપદે નીલેશભાઈ બાલાભાઈ ઈટાળીયા-ઉમરાળાની
વરણી કરવામાં આવી છે સેવા ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પોપટભાઈ જાસોલિયા-પરવાળા, સેવા મંત્રીપદે કમલેશભાઈ ભીખાભાઈ ભીગરાંડિયા-ધોળા અને સેવા સહમંત્રીપદે રાજેશ મોહનભાઈ મુંજાણી,પરવાળાની વરણી સર્વાનુમતે થઈ છે ત્યારબાદ,નવી કારોબારી સમિતિએ દરેક ગામના
પ્રતિનિધિઓ નીમીને એકતાલીસ સેવકોની કારોબારી કમિટીની રચના કરી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 574

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *