Latest

ઉમરાળા પોલીસ ગ્રાઉન્ડ ખાતે નવા ભરતી થયેલા નવ નિયુક્ત જી.આર.ડી.જવાનોની ટ્રેનિંગ શરૂ

ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ ગ્રાઉન્ડ ખાતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નવ નિયુક્ત ભરતી થયેલા જી.આર.ડી. જવાનોને તા.30/12/2021ના રોજ ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ દ્વારા જી.આર.ડી.સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવેલ જે અનુસંધાને સભ્યોને નિયમ અનુસાર તા.1/2/2022 થી તા.15/02/2022 સુધી 15 દિવસની પ્રાથમિક તાલીમ કેમ્પનો હુકમ થતા ભાવનગર જિલ્લા જી.આર.ડી.માનદ અધિકારી રમેશભાઈ રાઠોડના માર્ગદર્શન મુજબ ભાવનગર તાલુકાના માનદ અધિકારી એ.વિ.જોષી અને તેની ટીમ દ્વારા બે પ્લાટૂન બનાવી ઉમરાળા તાલુકાના નવ નિયુક્ત જી.આર.ડી.જવાનોને ખૂબ સરસ અને કાર્ય કુશળતા પૂર્વક રીતે તાલીમ આપવામાં આવી રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *