અમદાવાદ: રાજકોટમાં છાપરા નજીક ડોંડી ડેમ ખાતે ડાઇવિંગ સહાયતા પૂરી પાડવા માટે નાગરિક પ્રશાસન પાસેથી પ્રાપ્ત થયેલી વિનંતીના પગલે, INS સરદાર પટેલમાંથી નૌસેનાની ડાઇવિંગ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ નિયુક્ત કરવામાં આવી છે. નૌસેનાની આ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ અવિરત વરસાદ અને પૂરના કારણે ડેમના પુલ નજીક પાણીમાં ડુબી રહેલી કારને બહાર કાઢવા અને તેમાં સવાર બે વ્યક્તિઓને બચાવવવા માટે કહેવામાં આવ્યું હતું. સ્થાનિક સત્તાધીશોની મદદથી, નૌસેના ડાઇવિંગ ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ડાઇવિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક મુસાફરનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો. અન્ય એક લાપતા મુસાફરની શોધખોળ 15 સપ્ટેમ્બર 2021ના રોજ પણ ચાલુ રાખવામાં આવી હતી.
એક સલામ નૌસેના કે નામ: ગુજરાતમાં રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઇવિંગ સહાયતા પહોંચાડતી ભારતીય નૌસેનાની બચાવ ટીમનું કાર્ય સરાહનીય.
Related Posts
કન્યાઓને ભણતર અને ધડતરના પાઠ શીખવનાર સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો ૯૦મો સ્થાપના દિવસ ઉજવાયો
જામનગર, સંજીવ રાજપૂત: સમગ્ર વિશ્વના શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો.સર્વપલ્લી…
ગોધરાના ચલાલી – રોયણ ગામેથી બે એક્સવેટર મશીન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરતું ખાણ ખનીજ વિભાગ
એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની અસરકારક કામગીરીના…
નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો
સુરત.સંજીવ રાજપૂત: કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ…
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -૨૦૨૫ અંતર્ગત યોજાયેલ પેનલ ડિસ્કશનમાં જામનગરની વિદ્યાર્થીનીની થઈ પસંદગી
જામનગર, સંજીવ રાજપૂત: બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી દુર રહી…
ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક ક્ષણ
આવતી કાલે પીએમ મોદી સ્વામિત્વ યોજના હેઠળ એક જ દિવસે 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું…
મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫ યોજાશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં…
અનંત અનાદિ વડનગર – વારસો જીવંત, વિકાસ અનંત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ –…
૧૭ મી ઈન્ટર કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નો થયો પ્રારંભઃ
સુરત: સંજીવ રાજપૂત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ કચેરી અને સુરત…
સરકારી વિનયન કોલેજ,ભાભર ખાતે પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું
એબીએનએસ, પાલનપુર: સરકારી વિનયન કોલેજ, ભાભરમાં એક રંગારંગ કાર્યક્રમનું આયોજન…
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી…