કપિલ પટેલ દ્વારા અરવલ્લી
એમ બી બીએસ માં 71% મેળવી અરવલ્લી જિલ્લાના અખિલ આજણા ચૌધરી સમાજ તેમજ અરવલ્લી જિલ્લા નું ગૌરવ વધારતા મોડાસા તાલુકાના વરથું ગામના રહેવાસી અને મોડાસા માં લાઈફ કૅરે લેબ ના માલિક સુરેશભાઈ હીરાભાઈ પટેલ નો સુપુત્ર વિવેક પટેલે .ફાઇનલ MBBS માં 71 % માર્ક્સ મેળવી ગામઅને સમાજ નું ગૌરવ વધારેલ છે. તેમને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ના અને મેડિકલક્ષેત્ર સંકળાયેલા હરેશભાઇ પટેલ ડો કિરણભાઈ શાહ ,રોશન પટેલ સહિત ના અગ્રણીઓ એ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી