Breaking NewsLatest

કટોસણ સ્ટેટ રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ધૈર્યરાજસિંહ રાઠોડ માટે માતા વૈષ્ણોદેવી પાસે આશીર્વાદ માગ્યા

કટોસણ સ્ટેટ પરિવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થ ગયા હતા ત્યાં માતા વૈષ્ણોદેવી પાસે ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસેર ગામના એક મધ્યમ વર્ગના પરિવારમાં એક ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાજદિપસિંહ રાઠોડ જન્મે તંદુરસ્ત હતા  દોઢ મહિના પછી એમને શરીરના અંગો સંકોચવા લાગ્યા અમદાવાદની હોસ્પિટલના તમામ રિપોર્ટ પછી ડોકટર,અરવિંદ મનહાસ,તથા ડોકટર હાર્દીક ઉપાધ્યાય   દ્વારા જાણવા મળ્યું કે એસ,એમ,એ વન નામની બીમારીથી પીડાતા માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને આ બિમારીનો ઇલાજ ભારત દેશમાં નથી તે માટે અમેરિકામાં આ ઇન્જેક્શનની કીમત બાવીસ કરોડ રૂપિયા થાય છે બાવીસ કરોડ રૂપિયા એ મધ્યમ વર્ગના પરીવાર માટે આભ સમાન હતા પુત્ર માટે જીવનની અપેક્ષા હતી ધૈર્યરાજસિહ રાઠોડને મદદની જરૂર છે તેેેવું પિતા રાજદીપસિંહ દ્વારા મિડિયા કર્મીઓ ને જણાવ્યું ત્યારે ગુજરાત રાજ્યના માનવોની મહેક ઉભરાઈ આજે ગુજરાતના રોડ રસ્તા પર એક જ નારો છે ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો ઇન્ફેન્ટ ગુરુ નામના એન,જી,ઓ માં ખાતુ ચાલુ છે ગુજરાતની જનતાએ ધૈર્યરાજસિહ રાઠોડને યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે ત્યારે કટોસણ સ્ટેટ પરીવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતના તમામ ક્ષત્રિયોને યથાશક્તિ પ્રમાણે મદદ કરવા માટે જાહેર અપીલ કરી છે માટે ધૈર્યરાજસિંહ રાઠોડ તેના પરિવારનો એક લાડકવાયો દીકરો છે ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાઠોડ પર કુદરત જાણે અચાનક રૂઠી માટે, કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો ભારતદેશ સંસ્કૃતિ અને ઘર્મ નિષ્ઠાવાન,દેશ છે  ત્યારે ગુજરાતમાંથી અનેક સંસ્થાઓ તથા અનેક સંગઠનનો મદદરૂપ થયા સાધારણ જીવન જરૂરિયાત ચલાવતો આમ માનવીથી લઈ ઘણા છેવાડાના વ્યક્તિગતો દ્વારા મદદ માટે  આ ખૂબ જ મોટું યોગદાન અભિયાન ચલાવ્યું છે બાળકને રૂપિયા બાવીસ કરોડ જેટલું માતબર રકમ ભેગી કરીને એસ એમ એ વન નામની બીમારી થી મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતની તમામ જનતા તથા ક્ષત્રિયોને ઇન્દ્રજીતસિંહ  કટોસણ સ્ટેટ રાજ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે આ ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો અને ધૈર્યરાજસિહ રાઠોડ જલ્દીથી સાજા થાય તેવા આશીર્વાદ માં વૈષ્ણોદેવી પાસે કટોસણ સ્ટેટ પરિવારના ઝાલા ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ અંતરના ભાવથી આશીર્વચન માંગણી કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *